અસ્તિત્વનો ઉત્સવ ઈશાવાસ્યમ્ હૅન્ડ્ઝ અપ! ઉપનિષદોનું વાચન પાછલી ઉંમરે થાય એ વાતમાં માલ નથી. આ ગ્રંથ આવી લોકપ્રિય ગેરસમજ દૂર કરવા માટે જ લખવામાં આવ્યો છે. નવી પેઢી જો આ ગ્રંથનું વાચન કરે, તો મારી વાત તરત સમજાઈ જશે. આવી શુભ શરૂઆત આજથી જ ભલે થતી! ગુણવંત શાહ
ઝીણા સાચા મોતીનું નકશીકામ - મોતીચારો… ‘મોતીચારો’ પ્રથમ દિવસે જ એક બેઠકે જ પૂરી વાંચી ગયો. ત્યારબાદ વારંવાર વાંચી. ખાસ તો મન ખિન્ન થાય, મૂંઝવણ અનુભવાય ત્યારે આ પુસ્તકને ‘અમૃત આસવ’ ગણી લઈને પ્રસંગો વાંચવા બેસી જાઉં છું. હૈયાને શાંતિ અને જીવતરને જીવનજળ મળી જાય છે. હતાશા, નિરાશા અને મુશ્કેલીઓના... read more
અનાદિકાળથી અતૃપ્ત સુવર્ણમયી મૃગતૃષ્ણા * સુવર્ણ, સોનું, કાંચન, હેમ, કનક, જર, હિરણ્ય જેવાં અઢળક નામ ધરાવતી એક ચમકતી, આકર્ષક ધાતુ જેટલી આકર્ષક છે એટલી જ ભયાનક પણ છે. જ્યારથી આપણને આ ધાતુ મળી છે ત્યારથી તેનું સામ્રાજ્ય અક્ષુણ્ણ છે. * મહામાયાની માયાજાળમાં ફસાયેલો મનુષ્ય, આ ધાતુ પાછળ મહામૂર્ખની જેમ દોડી... read more
અગિયાર પેઢીઓથી ધરબાયેલા રહસ્યને ઉજાગર કરવા અભય પેલા ભયાનક માર્ગ પર પગલું માંડી ચૂક્યો છે ત્યારે તેનો પડછાયો બને છે મહામાયાની વર્તમાન વંશજ, સુંદર પણ કાતિલ એવી એક રહસ્યમયી સ્ત્રી! આર્યોના પાંચ વંશોમાં સૌથી વધુ પ્રતિભાવાન ઇક્ષ્વાકુનો વંશજ ભગીરથ જંબુદ્વીપ તરફ મક્કમ ગતિએ પ્રયાણ કરી રહ્યો છે ત્યારે તેની સાથે... read more
ડૉ. સંદીપ કુમાર - ડૉ. નિવેદિતા ગાંગુલી કરો Lifeનું Perfect મૅનેજમૅન્ટ સિંહની જેમ! સમગ્ર પૃથ્વી ઉપર માત્ર બે જ રાજા છે. એક માણસ અને બીજો સિંહ! સિંહ માત્ર પૃથ્વી ઉપરનું સૌથી શક્તિશાળી પ્રાણી જ નથી, પરંતુ માનવજાતને ઘણું જ શીખવાડી શકે તેનું જીવંત ઉદાહરણ પણ છે. સિંહના જીવનમાં એવું તો... read more






















