સમાગમક્રિયા પતિ-પત્નીના સંબંધને મજબૂત બનાવે છે. સંબંધમાં પ્રેમ, લાગણી અને આકર્ષણ જાળવી રાખવા માટે સમાગમક્રિયામાં વિવિધતા જરૂરી છે. મોટાભાગનાં યુગલોને આ નાજુક બાબતની ખબર જ હોતી નથી. જો સમાગમનો આનંદ કે આકર્ષણ સંબંધમાં ઓછા થવા લાગે તો સરવાળે સંબંધ શુષ્ક બની જાય છે. પતિ-પત્ની વચ્ચે અંગત અને ગુલાબી સંબંધની મધુરતાને... read more
કર્મ નથી છોડવાનું. કર્મના ફળનું વળગણ છોડવાનું છે. કર્મ શુષ્ક બને ત્યારે વૈતરું, પરંતુ ભીનું બને ત્યારે ભક્તિ. ભક્તિમય કર્મનો ઉદય થાય તેમાં કૃષ્ણ રાજી રાજી! પંડિતનું જ્ઞાન અહંકારવર્ધક હોવાનું, પરંતુ સંતનું જ્ઞાન હળવું હળવું અને શીતળ શીતળ! ભક્તિમય જ્ઞાનનો ઉદય થાય તેમાં કૃષ્ણ રાજી રાજી ! મનુષ્યે... read more
l “હું રામનો વિચાર કરું એટલે રામની Consciousness આવી જાય. તે જ વખતે હું કૃષ્ણ અથવા શંકરનો વિચાર કરું એટલે ક્ષણવારમાં જ પાછી તે Consciousness આવી જાય. તે બદલવા માટે પ્રયત્ન નથી કરવો પડતો. સહજ રીતે આપો આપ જ તેમાં આવી જાઉં. તે વખતે મને એમ ન લાગે કે હું... read more
આ પુસ્તકમાં ત્રણ સાદાં રહસ્ય છે જે... ઝડપી છે, સરળ છે, અકસીર છે. જીવનની પ્રત્યેક પળ મૅનેજમૅન્ટ વિના પાંગળી છે. કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ અને આઝાદી માટે ઝઝૂમતા ગાંધીજીના ‘એક ક્ષણ’ના સચોટ નિર્ણયે તેમને ઇચ્છિત પરિણામો આપ્યાં અને તેથી તેઓ તે સમયના શ્રેષ્ઠ ‘વન મિનિટ મૅનેજર’ બની ગયા. ઘર-પરિવાર,... read more











