એક Polymathની આત્મકથા શું તમે Polymathની વ્યાખ્યા જાણો છો? દરેક સૈકામાં પૃથ્વી ઉપર અમૂક એવા લોકો આવે છે કે જેઓ અનેક વિષયોમાં પારંગત હોય છે. તેજસ્વી લક્ષણો ધરાવતા આવા લોકો Polymath કહેવાય છે. આ એવા લોકો હોય છે જેમના વિચારો અને વિવિધ શોધોથી માનવતાને ગતિ અને દિશા મળે છે. આ... read more
કશુંક દબાતા પગલે આવી જાય છે અને એની હાજરીની ખબર પડે તે સાથે જ બધું હડસેલીને કોઈ ઊભું થઈ જાય છે. તે વખતે માયા ઊભી થઈ ગઈ હશે. હવે મકરંદ. પાછળ એકલી શિવાની રહી ગઈ હતી. * કોઈક રમતે ચઢ્યું છે. ડેલી ઠોકે છે એ અને ડોસો બેય ડોસીને ધક્કે... read more
ફૂલબજાર પન્ના ત્રિવેદી પ્રેમની અણીએ દુનિયાના બજારમાં વીંધાતી રહેતી જીવતી સ્ત્રીઓની અનોખી વાર્તાઓ ફૂલ બજાર. ફૂલ જેવી કાયાઓની એક-એક ગલીઓમાં કોઈ ને કોઈ વાર્તા બેઠી છે… કણસતી, વલવલતી, રવરવતી, ખળખળતી, છળતી અને છતાં જીવતી - જાગતી - ધબકતી - તમારી પ્રતીક્ષા કરતી. અલબત્ત શક્ય છે કે એ વાર્તાઓ કદાચ હરહંમેશ... read more
સદાબહાર વાર્તાઓ ચન્દ્રકાન્ત બક્ષી આજની ભારે તણાવભરી સામાજિક વ્યવસ્થામાં સમજુ અને સંવેદનશીલ માણસ અટવાઈ પડ્યો છે. માંડમાંડ મળતી ફુરસદની ઘડીઓને હળવાશથી માણી માનસિક સંતોષ મેળવવાનું એને માટે રોજેરોજ વધુ ને વધુ મુશ્કેલ બનતું જાય છે. આ પરિસ્થિતિના બીજા અનેક ઉકેલ હોઈ શકે, પણ એક શ્રદ્ધેય ઉકેલ છે આ શ્રેણી –... read more



