એલીનોર પોર્ટરે આ નવલકથા સિવાય બીજું કશું જ ન લખ્યું હોત તો પણ એ, એટલાં જ યાદગાર અને લોકપ્રિય હોત, જેટલાં આજે 100 વર્ષ પછી પણ છે! એવું તે શું છે આ નવલકથામાં – જે આટલાં વર્ષો પછી પણ વાચકને એનું વ્યસન લગાડી રહી છે? આ નવલકથામાં નથી કોઈ તત્ત્વજ્ઞાન,... read more
મહાભારતની દેવકીને વર્ષોના કારાવાસ પછી એના પુત્ર કૃષ્ણએ મુક્ત કરી. હું આજની દેવકી છું, મારા પુત્રએ વર્ષો પછી પૂછ્યું કે, એનો પિતા કોણ હતો? બાર વર્ષની ઉંમરે જે માસૂમ છોકરી પર બે જણે વારંવાર બળાત્કાર કરીને એને ગર્ભવતી બનાવી દીધી હોય એ વીસ વર્ષ પછી શું જવાબ આપી શકે? પરંતુ... read more
કૃષ્ણની સોળ હજાર એકસો ને સાત રાણીઓ એવું માનતી કે, “અમે સૌભાગ્યશાળી છીએ કે અમને કૃષ્ણ મળ્યા.” પરંતુ... એક હતી પટરાણી સત્યભામા! જે એવું સ્પષ્ટપણે માનતી કે, “કૃષ્ણ સૌભાગ્યશાળી કે હું મળી!” આ કથા સત્યભામાની છે, જે સ્વયંને કૃષ્ણની સૌથી પ્રિય પત્ની તરીકે ઓળખાવે છે. જગતના ચોકમાં ઊભી રહી, આંખમાં... read more
રાધા અને કૃષ્ણ વિશ્વભરમાં પ્રેમયુગલ તરીકે પૂજાય છે. તેઓ જીવનનાં ઘણાં ઓછાં વર્ષો એકબીજાંની નિકટ રહ્યાં, પણ જેટલાં પણ વર્ષો તેઓ સાથે રહ્યાં એ વર્ષો અદ્ભુત રહ્યાં. એવાં સુંદર રહ્યાં કે જેની યાદોના સહારે બાકીનું આયખું જીવી શકાય. પુરાણો અનુસાર વૃંદાવન છોડ્યા પછી કૃષ્ણ અને રાધા કદી મળ્યાં નથી કે... read more








