શબ્દકોશ પોતે જ વાંચનનો વિષય નથી. કદાચ કોઈ મોટા વિદ્વાન માણસો એકલા શબ્દકોશ હાથમાં લઈ પહેલેથી છેલ્લા પાના સુધી ધીરજથી અને ઝીણવટથી વાંચી જતા હશે, પણ એ એક અપવાદ કહેવાય. કોઈ વાચકોનું માનસ કે રસવૃત્તિ એવાં ન હોય. પરંતુ વાર્તા, કવિતા, ઇતિહાસ કે તત્ત્વજ્ઞાનના વિષયનું હરકોઈ પુસ્તક વાંચતાં કોઈ શબ્દ... read more
ઍલ્કેમિસ્ટ દરેક દસકાઓમાં એક એવું પુસ્તક પ્રકાશિત થાય છે જે તેના વાચકોના જીવનને હંમેશ માટે બદલી નાંખે છે. પૉલો કોએલોનું `ઍલ્કેમિસ્ટ' એવું જ એક અદ્ભુત પુસ્તક છે. આ એ અમર પુસ્તકનો અધિકૃત અનુવાદ છે. આ પુસ્તક વિશ્વની 67 ભાષાઓમાં પ્રકાશિત થયું છે અને પૉલો કોએલોનાં પુસ્તકોની 10 કરોડ ઉપરાંત નકલોનું... read more
‘ગીતાજી ધર્મગ્રંથ છે, માટે સાંપ્રત નથી, એ સદા સાંપ્રત છે, માટે એને ધર્મગ્રંથ માનવામાં શાણપણ છે.’ – વિદ્વદ્વર્ય સતીશચન્દ્ર જોષી ગીતાજી કે ગીતાસાર વાંચવા કે સાંભળવા માત્રથી આપણે ‘પરમલય’ સાથે જોડાઈ જઈએ એવી ભ્રમણા નિરર્થક છે. આપણે આપણી અંદરના લય તરફ જાગૃત બનીએ તો જ ગીતાજીમાં પ્રવેશ માટે આપણે લાયક... read more










