અસ્તિત્વનો ઉત્સવ ઈશાવાસ્યમ્ હૅન્ડ્ઝ અપ! ઉપનિષદોનું વાચન પાછલી ઉંમરે થાય એ વાતમાં માલ નથી. આ ગ્રંથ આવી લોકપ્રિય ગેરસમજ દૂર કરવા માટે જ લખવામાં આવ્યો છે. નવી પેઢી જો આ ગ્રંથનું વાચન કરે, તો મારી વાત તરત સમજાઈ જશે. આવી શુભ શરૂઆત આજથી જ ભલે થતી! ગુણવંત શાહ
आपने 20 वर्ष महेनत करके बनाई हुई, अर्जित की हुई संपत्ति अगर नष्ट हो जाए, चोरी हो जाए, तो दुःख का पहाड़ टूट पड़ता है । दुःख का महासागर टूट पडता है, चारों तरफ से चिंता ही चिंता! ‘कैसे भी करके, मेरी वर्षों की महेनत बर्बाद न हो' इसलिए हर... read more
દેશ અને કાળ પ્રમાણે લખાયેલી કોઈપણ સામાજિક નવલકથા, એક વિશિષ્ટ પ્રેમકથા નિમિત્તે, સંસ્કૃતિકથા બની જાય એવું દુનિયાના સાહિત્યમાં બહુ જ ઓછી માત્રામાં બન્યું છે. સરસ્વતીચંદ્ર એ એવી જ કીર્તિમાન નવલકથા છે, જે દેશ અને કાળ સંદર્ભે ઉદ્ભવતા સામાજિક, આર્થિક, ધાર્મિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને રાજનૈતિક પરિપ્રેક્ષ્યમાં પ્રગટ થઈ અને આજે પણ... read more
પ્રમાણમાં લાંબી એવી નવ વાર્તાઓના આ સંગ્રહમાં વિષયવસ્તુ, પાત્રોનાં સંવેદનો, પરિવેશની દૃશ્યાત્મકતા, વર્ણનકલા વગેરે વાર્તાઓને કલાત્મક બનાવતાં પાસાંની રજૂઆતમાં જુદા જ પ્રકારની તાજગી જોવા મળે છે. કિશોરાવસ્થામાં જાગતાં માનસિક આંદોલનો, ધરતીકંપ જેવી વિનાશક ઘટનાના અનુભવથી અલગ રહી ગયેલી છતાં કુટુંબીજનોએ વેઠેલી વિનાશની પીડાથી વ્યથિત યુવતીની કરુણતા, પિતા-માતાના લગ્નજીવનની તિરાડથી રહેંસાયેલાં... read more
સંપત્તિનું સર્જન 19થી 21મી સદી સુધીની તાતા પેઢીની કથા 1868માં જ્યારે જમશેદજી તાતાએ એક વેપારી પેઢી શરૂ કરી ત્યારે ઘણા ઓછા લોકોને ખ્યાલ આવ્યો હશે કે તેઓ આધુનિક ભારતને ઘડવા માટેનું સ્વપ્ન જોઈ રહ્યાં છે. આજે દોઢ સદી પછી તાતા કુટુંબ ગર્વપૂર્વક કહી શકે તેમ છે કે તેઓએ તેમના સ્થાપકના... read more










