યજ્ઞમાં કદાચ લાખ આહુતિ આપવાની હોય તો કદાચ એકવાર એ અપાઈ જાય છે, પણ સમર્પણના યજ્ઞમાં ઇચ્છાની આહુતિ આપવા માટે તો સાચા પ્રેમની મહામૂલી મૂડીની જ અનિવાર્યતા હોય છે. પ્રેમ વિશે કેટલું પણ વાંચીએ, લખીએ, સાંભળીએ કે વિચારીએ તે કદી પૂરતું હોતું જ નથી. કદાચ પ્રેમની તરસ છિપાતી જ નથી... read more
“પેટે પાટા બાંધીને તારાં મા-બાપ તને શાન્તિનિકેતન મોકલી રહ્યાં છે. મન દઈને ભણજે, દીકરા !” લેખકના દાદીએ લેખકને કહેલું. એ મન દઈને ભણ્યા કે નહીં એ તો આપણે નથી જાણતા, પણ આ પુસ્તક જરૂર મન દઈને લખ્યું છે. એથી, જ એ આપણા -અંતરમનના ઊંડાણને સ્પર્શે છે અને એની નિચ્છલતા આપણને... read more










