સાતમા આસમાને ડંકેશ ઓઝા દુનિયા એક મહાન પુસ્તક છે. જેઓ કદી ઘરની બહાર નથી નીકળતા તે તેનું એક જ પાનું વાંચવા પામે છે. સંત ઑગસ્ટાઇન પ્રવાસ એકલો કરજે, પણ એનો સાથ ન લે, જે પહેલાં જાણવા ચાહે, બધું સફર બાબત. મરીઝ આપણે તે દેશ કેવા આપણે તે વિદેશ કેવા આપણે... read more
તમે ક્યારેય એવી કલ્પના કરી છે કે, જીવનમાં પ્રેમ ન હોત તો? શ્વાસ માટેની હવા ખોવાઈ જાય તો ઑક્સિજનના સિલિન્ડરથી કદાચ ચલાવી લેવાય, પણ જીવનમાંથી પ્રેમ જ ખોવાઈ જાય તો માણસ જાય ક્યાં? જે લોકોને પ્રેમ મળ્યો નથી એમનાં જીવન તમે જોયાં છે? જે સમાજમાં પ્રેમ ખંડિત અને શંકા અખંડિત... read more









