મુંબઈના પોશ વિસ્તારમાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ટોચની હીરોઇન નિશા નારંગના લક્ઝુરિયસ પેન્ટહાઉસની ટૅરેસમાં કૉકટેલ પાર્ટી ચાલી રહી છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અત્યંત સફળ વ્યક્તિઓ ડ્રિન્ક્સ લેતાં લેતાં જાતજાતની ગૉસિપ તથા હસીમજાક સાથે પાર્ટી માણી રહી છે. બૉલિવૂડની એ પાર્ટી બરાબર જામી હોય છે ત્યારે અચાનક એક અણધારી ઘટના બને છે, જે... read more
મરજીવા માત્ર દરિયામાં જ નથી ખાબકતા, દરિયાથી અગાધઊંડાં જીવનમાં અને માનવમનમાં પણ ખાબકે છે. માણસ જેટલો બહાર જીવે છે એથી અધિક પોતાની ભીતર જીવે છે. માવનજીવન અને મનમાં લગાવેલી પ્રત્યેક ડૂબકી અમૂલ્ય રત્નની શોધ બની જાય છે. એવાં અનેક રત્નો આ પુસ્તકના પાનેપાનામાંથી જડશે.







