વર્ષાની જલધારાઓ ત્રાટકે અવનિ પરે; ગિરિતરુવરો સૌને શ્રીકાર જલથી કરે. પત્ર-પુષ્પ-ફળો ભીનાં ધૌતગાત્ર હસી રહ્યાં; નદીનિર્ઝરનાં અંગો નર્તનોમાં વહી રહ્યાં. એમાં આ એક યોદ્ધો શો ફુવારો રણશૂર તે; ઝૂઝે છે એકલો વચ્ચે સૌની મસ્તક ઉન્નતે. નાનો ને નબળો તોયે હતાશા સેવતો નથી; ઊંચે ઊડી રહ્યો તેનું અભિમાન ભૂલ્યો નથી. પ્રચંડ... read more
‘સંસ્કારનું સીંચન’ બાળકો માટેની વાર્તાઓનું પુસ્તક છે. આ સંગ્રહમાં શિશુઓને ગમે એવી પ્રાણી-પંખીઓની વાર્તાઓ છે. બાળક ઘરના ઉંબરમાંથી બહાર નીકળી શાળામાં જવા લાગે પછી એની સામે નવી દુનિયા ઊઘડવા લાગે છે. દાદાદાદી, માતાપિતા, ભાંડરુઓની હૂંફમાંથી બહાર નીકળી એ સ્વતંત્ર વ્યક્તિ બનવાનો આરંભ કરે છે. શાળામાં એ અન્ય બાળકોના સંપર્કમાં આવે... read more








