સેક્સ એટલે શું? સ્ત્રી સેક્સ વિશે શું વિચારે છે? સ્ત્રીનાં વિચારો, ભાવના, સંવેદના, લાગણીઓ કદી સમજવાનો પ્રયત્ન થયો છે? શું આપણે કદી સ્ત્રીની દૃષ્ટિએ સેક્સ અંગેનો વિચાર કર્યો છે? આવા અનેક વિચાર કરી દે તેવા વિષયો ઉપર આ પુસ્તકમાં ગંભીર ચર્ચા કરવામાં આવી છે. પુરુષ અને સમાજને સ્ત્રીનો સેક્સ અંગેનો... read more
ઓગણીસ વર્ષથી પત્રકારત્વ સાથે જોડાયેલાં મેધા પંડ્યા ભટ્ટ એક પત્રકાર તરીકે તો ખરાં જ પણ સાથે સાથે લેખિકા તરીકે પણ નામના મેળવી રહ્યાં છે. સાથે જ ગુજરાતમાં તેમણે બોલ્ડ કન્ટેન્ટ રાઇટર તરીકેની પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. પત્રકાર તરીકે પોતાના કરિયરની શરૂઆત 2004થી કરી હતી. વલસાડની જે.પી. શ્રોફ આર્ટ્સ... read more
ડૉ. વિરલ શુક્લએ બ્રિટન અને સૌરાષ્ટ્રની લોકવાર્તાઓ પર પીએચ.ડી. કરેલ છે અને હાલ સરકારી કૉલેજ, લાલપુર ખાતે અંગ્રેજીનાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવે છે. શિષ્ટ સાહિત્ય અને લોકસાહિત્યની કવિતાઓ પર પ્રભુત્વ ધરાવો વિરલ આપણી ભાષાનો એક બળૂકો કવિ અને લોકશાસ્ત્રજ્ઞ છે જેની વાતો અને કવિતાઓમાં શબ્દો અને ઉપમાઓની ચમત્કૃતિ સાથે માત્ર... read more
શું તમે એવા રાજા વિશે સાંભળ્યું છે કે, જેણે કબૂતરને આપેલા વાયદાને પાળવા માટે પોતાના શરીરના અંગનું બલિદાન આપ્યું હોય? અથવા શું એવા સિંહાસન વિશે તમે જાણો છો કે, જેના ઉપર બેસવાથી જ ન્યાય આપી શકવાની અનન્ય ક્ષમતા મળી જાય? અને એવો શિલ્પકાર કે, જેના બંને હાથ ન હોવા છતાં... read more
દુનિયા સામે પડીને અને દુનિયા સાથે લડીને કાંઈ નવું સ્થાપિત કરવું એ ખરેખર અત્યંત અઘરી બાબત છે. અખેનાતને એ લોઢાના ચણા ચાવી બતાવ્યા. રણમેદાન સિવાય પણ અઘરી લડાઈ લડતો ઇજિપ્તનો એ રાજા - ફેરો, એક નવો જ રસ્તો બતાવી ગયો. એક જ ઈશ્વરને પૂજવાનો! આજના એકેશ્વરવાદનાં મૂળિયાં એમાં હોવાનું ઘણા... read more











