સમાગમક્રિયા પતિ-પત્નીના સંબંધને મજબૂત બનાવે છે. સંબંધમાં પ્રેમ, લાગણી અને આકર્ષણ જાળવી રાખવા માટે સમાગમક્રિયામાં વિવિધતા જરૂરી છે. મોટાભાગનાં યુગલોને આ નાજુક બાબતની ખબર જ હોતી નથી. જો સમાગમનો આનંદ કે આકર્ષણ સંબંધમાં ઓછા થવા લાગે તો સરવાળે સંબંધ શુષ્ક બની જાય છે. પતિ-પત્ની વચ્ચે અંગત અને ગુલાબી સંબંધની મધુરતાને... read more
તન નીરોગી, મન નિર્મળ અને માંહ્યલો આનંદથી છલોછલ! આવું બને ત્યારે કહેવાય કે માણસ સ્વસ્થ છે. સદીઓ પહેલાં વેદના ઋષિએ પ્રાર્થના કરેલીઃ `ભગવન્! અમારી ચાલ અને અમારું જીવન ટટ્ટાર હો.' રોગ કંઈ સાવ નવરોધૂપ નથી કે વગર બોલાવ્યો પધારે ને રહી પડે. રોગને પણ સ્વમાન હોય છે.

ઓગણીસ વર્ષથી પત્રકારત્વ સાથે જોડાયેલાં મેધા પંડ્યા ભટ્ટ એક પત્રકાર તરીકે તો ખરાં જ પણ સાથે સાથે લેખિકા તરીકે પણ નામના મેળવી રહ્યાં છે. સાથે જ ગુજરાતમાં તેમણે બોલ્ડ કન્ટેન્ટ રાઇટર તરીકેની પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. પત્રકાર તરીકે પોતાના કરિયરની શરૂઆત 2004થી કરી હતી. વલસાડની જે.પી. શ્રોફ આર્ટ્સ... read more
પતિ-પત્નીના સંબંધને સંભોગની જરૂર એક ઉંમરથી શરૂ થઈ એક ઉંમર સુધી નિયમિતપણે હોય છે. સંભોગ વિનાનો સંબંધ અને વ્યક્તિ બંને માનસિક રીતે જ નહીં શારીરિક રીતે પણ પાંગળો બની જતો હોય છે. સ્ત્રી-પુરુષના પ્રેમસંબંધને જોડતું સૌથી નબળું અને સબળું પાસું એક જ છે શારીરિક સંબંધ. તન-મનથી જોડાતા સંબંધમાં જો બેમાંથી... read more