પતિ-પત્નીના સંબંધને સંભોગની જરૂર એક ઉંમરથી શરૂ થઈ એક ઉંમર સુધી નિયમિતપણે હોય છે. સંભોગ વિનાનો સંબંધ અને વ્યક્તિ બંને માનસિક રીતે જ નહીં શારીરિક રીતે પણ પાંગળો બની જતો હોય છે. સ્ત્રી-પુરુષના પ્રેમસંબંધને જોડતું સૌથી નબળું અને સબળું પાસું એક જ છે શારીરિક સંબંધ. તન-મનથી જોડાતા સંબંધમાં જો બેમાંથી એકનું મન કચવાય તો તેની અસર અંગત સંબંધ પર પણ પડે છે. એકબીજાં પ્રત્યે પ્રેમ, આકર્ષણ, લાગણી અને ખેંચાણ હોવા છતાં ક્યારેક પરિસ્થિતિ, ક્યારેક સંકોચ તો ક્યારેક એકબીજાંને લઈને થતા અણગમાના કારણે બે વ્યક્તિ એકબીજાંથી દૂર થવા લાગે છે. આવી પરિસ્થિતિ ઊભી ન થાય અને પ્રિયપાત્ર સાથે તન-મનથી જોડાયેલાં રહીએ તેવી સમજણ દર્શાવતી કેટલીક વાતોને આ પુસ્તકમાં રજૂ કરવામાં આવી છે. આ પુસ્તક પતિ-પત્નીના અંગત સંબંધને સાચવવામાં સૌથી વધુ મહત્ત્વપૂર્ણ બની રહેશે.
Bed Talk
Category 2023, Article, February 2023, Latest, New Arrivals, Pre Booking
Select format
In stock
Additional Details
ISBN: 9789395556712
Month & Year: February 2023
Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
Language: Gujarati
Page: 164
Dimension: 5.50 × 8.50 in
Inspired by your browsing history
Inspired by your browsing history
You cannot copy content of this page
Be the first to review “Bed Talk”
You must be logged in to post a review.