Showing all 7 results

  • Mahobbat

    150.00

    મહોબ્બત - બેવકૂફો માટે બેવકૂફી, બાદશાહો માટે જશ્ન, આંધળાઓ માટે અંધારું, આશિકી આંખો માટે આંજણ, સમાજ માટે વાહિયાત વહેવાર, પ્રિયજનો માટે જાદુઈ ફિરાક, હવસખોરો માટે વાસના, હરખુડાં હૈયાં માટે વ્હાલ, ચાલનારાઓ માટે પગ, ઊડનારાઓ માટે પાંખો, બોલનારાઓ માટે અક્ષર, મહેસૂસ કરનારાઓ માટે ‘શબ્દ’, મૃત્યુ માટે રાખ, જીવન માટે ડમરી, રણ... read more

    Category: Articles
  • Prem Ni Panch Bhasha

    300.00

    શું તમે અને તમારા પ્રિયજન એક જ ભાષામાં વાત કરો છો? જ્યારે તમે એની સાથે વાત કરવા માગો છો ત્યારે તે તમને ફૂલ મોકલે છે. જ્યારે તમને ઘરના ભોજનની જરૂરિયાત હોય છે ત્યારે તે તમને આલિંગન આપે છે. મુશ્કેલી એ નથી કે તમે બંને પ્રેમમાં નથી - મુશ્કેલી એ છે... read more

    Category: Inspirational
  • Get Well Soon

    165.00

    આપણા શરીરના કયા ભાગમાં મન આવેલું છે એ આપણે જાણતા નથી. કોઈએ આજ સુધી, ‘મન’ને જોયું નથી. પરંતુ આ ‘મન’ આપણા વ્યવહારો અને જીવનનું સ્ટિયરિંગ વ્હીલ છે એ હવે સ્વીકારાઈ ચૂક્યું છે. માણસ તરીકે આપણે સહુએ આપણા મનને સમજવું જરૂરી છે એટલું જ નહીં, બીજાના, મનને સમજવું પણ અનિવાર્ય છે.... read more

    Category: Psychology
  • Jeevan Sathi

    299.00

    ‘લગ્ન એક નશો છે એ વાતમાં કોઈ શંકા નથી, પણ આ એક વિચિત્ર પ્રકારનો નશો છે. એ વાતમાં પણ શંકા નથી કે જો આ નશો એક વાર ઊતરી જાય તો જીવનભર પીડા આપતા ઘાવમાં બદલાઈ જાય છે.’ આવું કહે છે છ બાળકોની મા, કર્તવ્યનિષ્ઠ પત્ની અને પ્રસિદ્ધ લેખિકા શોભા ડે.... read more

    Category: Reflective
  • Priyajan

    160.00

    જીવનને ભરપૂર જીવી લીધું હોય, બધું જ સભર હોય છતાં પાછલી જિંદગીની એક નમતી સાંજે એકાદ ચહેરો મનમાં છલકાઈ જાય, એવું બને ત્યારે પ્રશ્ન થાય કઈ ક્ષણ સાચી? કે પછી બંને જ સાચી? ……………………

    Category: Love Stories
    Category: Novel
  • Unlimited Love

    125.00

    તમે ક્યારેય એવી કલ્પના કરી છે કે, જીવનમાં પ્રેમ ન હોત તો? શ્વાસ માટેની હવા ખોવાઈ જાય તો ઑક્સિજનના સિલિન્ડરથી કદાચ ચલાવી લેવાય, પણ જીવનમાંથી પ્રેમ જ ખોવાઈ જાય તો માણસ જાય ક્યાં? જે લોકોને પ્રેમ મળ્યો નથી એમનાં જીવન તમે જોયાં છે? જે સમાજમાં પ્રેમ ખંડિત અને શંકા અખંડિત... read more

    Category: Reflective