Astitva No Utsav
₹500.00અસ્તિત્વનો ઉત્સવ ઈશાવાસ્યમ્ હૅન્ડ્ઝ અપ! ઉપનિષદોનું વાચન પાછલી ઉંમરે થાય એ વાતમાં માલ નથી. આ ગ્રંથ આવી લોકપ્રિય ગેરસમજ દૂર કરવા માટે જ લખવામાં આવ્યો છે. નવી પેઢી જો આ ગ્રંથનું વાચન કરે, તો મારી વાત તરત સમજાઈ જશે. આવી શુભ શરૂઆત આજથી જ ભલે થતી! ગુણવંત શાહ
Category: Special Offer
Category: Spiritual
Gurjyef Tatvagyan Ni Rahsyayatra
₹150.00સામાન્ય દૃષ્ટિકોણથી અસામાન્ય કહી શકાય એવી ઘટનાઓએ મારા જીવનને હંમેશાં દોરવણી આપી છે. હું એ ઘટનાઓની વાત કરું છું કે જે માનવીના આંતરજીવનને સ્પર્શી જતી હોય છે અને કોઈક વાર આવી ઘટનાઓ સમગ્રપણે જીવનનો રાહ જ બદલી નાખે છે અને આવી જ રીતે એક દિવસે મારા જીવનમાં રહસ્યવાદે (Mysticism) પ્રવેશ... read more
Category: Spiritual
Mahamanav Shrikrushna
₹400.00મહામાનવ કૃષ્ણ જગતની અનેક ભાષાઓમાં શ્રીકૃષ્ણની જીવનકથા, લીલા, ચરિત્ર અને પરાક્રમગાથા રજૂ કરનાર સંખ્યાબંધ ગ્રંથો અનેક સદીઓથી લખાતા રહ્યા છે અને હજુ પણ લખાતા રહેશે. છેલ્લાં પચાસેક વરસમાં ગુજરાતના અનેક સમર્થ અને ખ્યાતનામ સાહિત્યકારોએ આધુનિક સંદર્ભમાં કૃષ્ણજીવનનું નિરૂપણ કરનાર ચરિત્રગ્રંથો લખવા માંડ્યા છે. કમનસીબે આ ચરિત્રગ્રંથોમાં કૃષ્ણજીવન અંગેની પ્રાચીન પરંપરાઓની... read more
Category: Rathayatra
Category: Spiritual
Mangangotri
₹375.00જીવનમાં વર્ષો નહીં, વર્ષોમાં જીવન ઉમેરો. મનમાં વિષાદ થયો... તો આ વિષાદ શું છે? તમે કદી મનને પૂછ્યું છે કે હે મિત્ર, આ ક્રોધ શું છે? એ કેમ આવ્યો? આ ક્રોધ આવ્યો તો ક્યાંથી ઊભો થયો? સમગ્ર ચિત્ત ક્રોધમય શી રીતે બની ગયું? ક્રોધ થવાને પરિણામે સમગ્ર વ્યક્તિત્વમાં ગરમી કેવી... read more
Category: Spiritual
Vidayvani
₹140.00જેવી રીતે નદી અને સાગર અંતે તો એક જ છે, તેવી જ રીતે જીવન અને મૃત્યુ એ વાસ્તવમાં તો એક જ છે. તમારી ઇચ્છાઓ અને અરમાનોમાં જ ઊંડે ઊંડે જીવન અને મૃત્યુની પેલે પારનું જ્ઞાન નિઃશબ્દપણે રહેલું છે. પાનખર ઋતુનાં ધરતી તળે સૂતેલાં બીજનાં સપનાંઓની જેમ જ તમારું હૃદય વસંતઋતુના... read more
Category: Spiritual