101 Vishwa Vikhyat Lekhako (Vishwa Vikhyat Vyaktitvo Shreni)
₹195.00Category: Biography
Category: Literature
કૃષ્ણની સોળ હજાર એકસો ને સાત રાણીઓ એવું માનતી કે, “અમે સૌભાગ્યશાળી છીએ કે અમને કૃષ્ણ મળ્યા.” પરંતુ... એક હતી પટરાણી સત્યભામા! જે એવું સ્પષ્ટપણે માનતી કે, “કૃષ્ણ સૌભાગ્યશાળી કે હું મળી!” આ કથા સત્યભામાની છે, જે સ્વયંને કૃષ્ણની સૌથી પ્રિય પત્ની તરીકે ઓળખાવે છે. જગતના ચોકમાં ઊભી રહી, આંખમાં... read more
બેહદ મહાત્ત્વાકાંક્ષી, ગણતરીબાજ, ચાલબાજ, સ્વાર્થી, નિષ્ઠુર... આ બધાંય વિશેષણોને હસી કાઢીને બિલોરી સારંગ સફળતાની સીડી ચઢતી ગઈ. પરંતુ ઇન્ડિયન મીડિયાની ‘ટૉપ ટેન મોસ્ટ પાવરફુલ વિમેન'ના લિસ્ટમાં સ્થાન પામેલી એ સ્ત્રી પર સગી પુત્રીની હત્યાનો આરોપ આવ્યો છે. એના પગલે ભૂતકાળ પર પડેલા એક પછી એક પડદા ઊંચકાઈ રહ્યા છે અને... read more
ગુજરાતી સાહિત્યની અમૂલ્ય ધરોહર મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય કવિ તરીકે પોંખ્યા હતા એવા મહાન લેખક ઝવેરચંદ મેઘાણી દ્વારા તૈયાર કરવામાં આવેલો આ ગ્રંથ – ‘સૌરાષ્ટ્રની રસધાર’ આપણી ગુજરાતી ભાષાનું ઘરેણું ગણાય છે. મેઘાણીએ સૌરાષ્ટ્રનાં ગામડાંમાં ફરીફરીને લોકો પાસેથી લોકકથાઓ, વીરગાથાઓ, દંતકથાઓ, ગીતો, પ્રસંગો અને વાર્તાઓ ભેગી કરીને આ ગ્રંથમાં એકસાથે... read more




















