Aantarman
₹135.00મારી લાંબી જીવનસફરમાં હું સમજણો થયો ત્યારથી તે આજ લગી કોણ જાણે કેટલાયને મળ્યો હોઈશ! સહપ્રવાસી પેઠે કેટલાયે શરૂથી મારી સંગાથે મુસાફરીએ છે. કેટલાક સમયાંતરે મને છોડીને અળગા થઈને પોતાની મસ્ત જિંદગી જીવતાં હશે કે રગશિયા ગાડા પેઠે ભાર વેંઢારીને બાપડા બની જીવતાં હશે. આ બધાંએ મને ઘણું ઘણું શીખવાડ્યું... read more
Category: 2023
Category: Autobiography
Category: January 2023
Category: Latest
Category: New Arrivals
Benazir
₹375.00મેં જિંદગી પસંદ નથી કરી, જિંદગીએ મને પસંદ કરી છે. પાકિસ્તાન – એક સમયના ભારતવર્ષનો – આઝાદીની સમજૂતીના ભાગરૂપે આપી દેવામાં આવેલો દેશ. 14મી ઑગસ્ટ, 1947ના રોજ અંગ્રેજોની ગુલામીમાંથી અને ભારત સાથે ઝઘડીને આઝાદી તો મેળવી, પરંતુ એ આઝાદીનો ઉપયોગ પોતાના દેશવાસીઓના હિતમાં કરી આજે પણ પાકિસ્તાન અમન અને પ્રગતિ... read more
Category: 2022
Category: Autobiography
Category: Latest
Category: New Arrivals
Category: Womens Day Special
Diamonds Are Forever, So Are Morals
₹425.00પ્રકૃતિનું સર્જન પરમાત્માએ કર્યું છે. આ પ્રકૃતિને લીધે આપણને સુંદર અને પૂર્ણજીવન મળે છે. મને સુખી પરિવાર, બહોળું મિત્રમંડળ, સુખ-સમૃદ્ધિ, સન્માન અને પ્રેમ મળ્યાં છે. આ બધાના મૂળ કારણરૂપ મારી પ્રકૃતિ કે મારો સ્વભાવ છે, પણ તેને માટે મારે ગર્વ લેવા જેવું કાંઈ નથી, કારણ કે, એ પ્રકૃતિગત સ્વભાવ મેં... read more
Category: 2023
Category: Autobiography
Category: Latest
Category: New Arrivals
Category: October 2023
Genius
₹225.00એક Polymathની આત્મકથા શું તમે Polymathની વ્યાખ્યા જાણો છો? દરેક સૈકામાં પૃથ્વી ઉપર અમૂક એવા લોકો આવે છે કે જેઓ અનેક વિષયોમાં પારંગત હોય છે. તેજસ્વી લક્ષણો ધરાવતા આવા લોકો Polymath કહેવાય છે. આ એવા લોકો હોય છે જેમના વિચારો અને વિવિધ શોધોથી માનવતાને ગતિ અને દિશા મળે છે. આ... read more
Category: 2022
Category: Autobiography
Category: Latest
Category: New Arrivals
Category: October 2022
GET Set GO
₹225.00આ પુસ્તક એક રોમાંચક યાત્રાનું વર્ણન છે. એક વ્યક્તિ કેવી રીતે પોતાની ઈચ્છાશક્તિ અને મક્કમ મનોબળ દ્વારા વિકાસ અને પ્રગતિ કરી શકે છે એની અદ્ભુત સત્યઘટનાત્મક વાતો અહીં કરવામાં આવી છે. આ અનુભવો પ્રેરણાત્મક અને શાશ્વત સત્યો જેવાં છે. આ પુસ્તક આપણને શીખવે છે કે જીવનમાં કેવી રીતે પોતાની શક્તિઓને... read more
Category: Autobiography
Mahaparakrami Swantantryaveer Savarkar
₹250.00મહાપરાક્રમી સ્વાતંત્ર્યવીર સાવરકર… મા ભારતીના પરમ ઉપાસક! સ્વતંત્રતાના આરાધક. અંગ્રેજ સલ્તનત સામે જેણે ક્રાંતિજંગ આદર્યો હતો… આઘાત-પ્રત્યાઘાતોને જેણે હસતા મુખે પચાવ્યા. માનવમાત્રને અને તેમાંય અસ્પૃશ્ય બાંધવો માટે જીવન ખર્ચ્યું. કઠણ કાળજું હોવા છતાંય પુષ્પ જેવા કોમળ હૈયે જીવનને જીવી ગયા… આંદામાનની કાળકોટડીમાં યુવાનીની બલી આપનાર વીર સાવરકર સ્વયં એક પ્રેરણા... read more
Category: 2022
Category: Autobiography
Category: Latest
Category: New Arrivals
Category: October 2022
Maru Jivan
₹399.00રાણી લક્ષ્મીબાઈ હોય કે ઇન્દિરા ગાંધી, મધર ટેરેસા હોય કે સુધા મૂર્તિ, સુનિતા વિલિયમ્સ હોય કે સાયના નેહવાલ – આવી અનેક ભારતીય મહિલાઓ, પોતાનાં ક્રાંતિકારી વિચારો અને નોંધપાત્ર પ્રદાન દ્વારા દુનિયાના ઇતિહાસમાં પોતાનું નામ સુવર્ણ અક્ષરે નોંધાવી ચૂકી છે. આવું જ એક પ્રતિભાશાળી અને પ્રભાવી વ્યક્તિત્વ એટલે ઇન્દ્રા નૂયી. ભારતમાં... read more
Category: 2022
Category: Autobiography
Category: Latest
Category: New Arrivals
Category: October 2022
Category: Womens Day Special
Paglu Mandu Hu Avakashma
₹425.00ચલો, ખોલ દો નાવ... મુંબઈ જેવી તેજીલા તોખારની જેમ હણહણતી, પૂંછ ઉછાળી સતત દોડતી આ નગરીમાં મારો જન્મ અને દરિયાથી નજીક મારું ઘર. સદ્ભાગ્ય એવું કે સાગરકથાઓના સર્જકની હું દીકરી. દરિયાની ખારી ગંધ અને મોજાંનો ઉછાળ મારાં લોહીમાં. ક્વીન્સ નેકલેસ, મરીન ડ્રાઇવ, મારું પ્રિય સ્થળ. ઋતુએ ઋતુએ નવા કલેવર ધારણ... read more
Category: Autobiography
Category: New Arrivals