The Emergency
₹595.00Category: 2023
Category: History
Category: July 2023
Category: Latest
Category: New Arrivals
સેક્સ એટલે શું? સ્ત્રી સેક્સ વિશે શું વિચારે છે? સ્ત્રીનાં વિચારો, ભાવના, સંવેદના, લાગણીઓ કદી સમજવાનો પ્રયત્ન થયો છે? શું આપણે કદી સ્ત્રીની દૃષ્ટિએ સેક્સ અંગેનો વિચાર કર્યો છે? આવા અનેક વિચાર કરી દે તેવા વિષયો ઉપર આ પુસ્તકમાં ગંભીર ચર્ચા કરવામાં આવી છે. પુરુષ અને સમાજને સ્ત્રીનો સેક્સ અંગેનો... read more
અસ્તિત્વનો ઉત્સવ ઈશાવાસ્યમ્ હૅન્ડ્ઝ અપ! ઉપનિષદોનું વાચન પાછલી ઉંમરે થાય એ વાતમાં માલ નથી. આ ગ્રંથ આવી લોકપ્રિય ગેરસમજ દૂર કરવા માટે જ લખવામાં આવ્યો છે. નવી પેઢી જો આ ગ્રંથનું વાચન કરે, તો મારી વાત તરત સમજાઈ જશે. આવી શુભ શરૂઆત આજથી જ ભલે થતી! ગુણવંત શાહ
થોડાક શબ્દોમાં ઘણુંબધું કહેવાઈ જાય તેવું ક્યારેક પ્રાર્થનાની પળો દરમિયાન બનતું હોય છે. પ્રાર્થના કોઈ માગણી માટે નથી. પ્રાર્થના તો ભીના હૃદયનો _ઉદ્ગાર છે. હૃદયમંદિરનાં પગથિયાં પર બેસીને પ્રભુને થોડાક શબ્દો પહોંચાડવા એ ભક્તોનો વિશેષાધિકાર છે. આવા થોડાક ભીના ભીના શબ્દો આ પુસ્તકમાં પ્રગટ થયા છે.
You cannot copy content of this page