Dharmo Rakshati
₹325.00યુ. એસના 'કમ્યુનિકી મિડીયા હાઉસ'નો સિનિયર જર્નલીસ્ટ એડી અફઘાનિસ્તાનથી રિપોર્ટિંગ કરી રહ્યો છે, ત્યાં એને એક સમાચાર મળે છે, "મા મૃત્યુ પામી છે". એ મા જેની સાથે વર્ષો પહેલા સંબઁધ ટુટી ગયો હતો, જેને એક દાયકાથી જોઈ નથી... એ મા જતી રહી છે. આ કથા છે મા ને અંતિમ વિદાય... read more
Category: Novel
Ek Hati Guncha
₹349.00કોઈ મૃત્યુની પેલે પાર જતી રહેલ વ્યક્તિ ફરી મળે તો? તમે ધારેલું એના કરતા ગતજીવન સાવ જુદું નીકળે તો? તો?... તો?.... તો? અકલ્પ્ય સંભાવનાઓ પર જ જીવનનું સઘળું સૌંદર્ય ટકેલું છે. આ કથા એવી જ improbable Probeblity ની છે. તો એક હતી ગુંચા.... હતી? સાચ્ચે?
Category: Fiction








































