ઘેરે ઘેર લીલાલહેર... એટલે કે... આપણા સૌને ઘેર લીલાલહેર! આપણને સૌને એક જાદુઈ ચાવી બતાવે છે મીનાક્ષીબહેન, આ હાસ્યગ્રંથના હળવા નિબંધોમાં, હાસ્યકથાઓમાં!... કઈ ચાવી? હસી પડવું... એ! પોતાના ઘરમાં, કુટુંબમાં, સ્નેહીઓમાં, મિત્રોમાં, પશુ-પંખીઓમાં, ચીજવસ્તુઓમાં, આખા મુંબઈ શહેરમાં આનંદ આનંદ જ જોવાની મીનાક્ષીબહેને દૃષ્ટિ કેળવી છે. જીવનની નાની-મોટી તકલીફો, ગેરસમજો, ભૂલો,... read more
કૃષ્ણની સોળ હજાર એકસો ને સાત રાણીઓ એવું માનતી કે, “અમે સૌભાગ્યશાળી છીએ કે અમને કૃષ્ણ મળ્યા.” પરંતુ... એક હતી પટરાણી સત્યભામા! જે એવું સ્પષ્ટપણે માનતી કે, “કૃષ્ણ સૌભાગ્યશાળી કે હું મળી!” આ કથા સત્યભામાની છે, જે સ્વયંને કૃષ્ણની સૌથી પ્રિય પત્ની તરીકે ઓળખાવે છે. જગતના ચોકમાં ઊભી રહી, આંખમાં... read more








