જિંદગી બહુ જ સરળ અને સહજ છે. માણસ જ મોટાભાગે જિંદગીને અઘરી અને આકરી બનાવી દેતો હોય છે. જિંદગીને ઓળખવા અને સમજવા માટે માણસની પોતાની જાત સાથેની ઓળખાણ પાક્કી હોવી જોઈએ. જાત સાથે દોસ્તી માટે સ્વ સાથે સાંનિધ્ય કેળવવું પડતું હોય છે. દુનિયાને ઓળખવાની શરૂઆત પોતાને જાણવાથી જ થાય છે.... read more
`સૉક્રેટિસ’ ઘટનાપ્રધાન નવલકથા છે અને તેનું કેન્દ્રવર્તી સર્જનતત્ત્વ સૉક્રેટિસનું ચરિત્રસર્જન અને મીડિયા-એપોલોડોરસની પ્રણયકથા તથા તેની સૉક્રેટિસના ચરિત્ર સાથે સમાન ગતિ અને યોગ છે. વળી, આ સર્વ ઘટનાઓ ઍથેન્સની ભૂમિ પર અને ગ્રીસના યુગાન્તર કરાવનાર ઇતિહાસપ્રવાહ સાથે જોડાયેલી છે એ પણ એનું આકર્ષક પ્રતિભાવિલસન છે. દેશકાળ તો ઠીક, પણ સંસ્કાર પરંપરાઓમાં... read more
નારી તો નાજુક અને કોમળ હોય કે ‘દીકરી તો પારકી થાપણ કહેવાય’ અથવા ‘દીકરીને ગાય દોરે ત્યાં જાય’ – જેવી ગઈ સદીની વાતો હવે ભૂતકાળ બની ગઈ છે. એક સમયે સમાજમાં પાછળ ધકેલવામાં આવેલી એ દીકરી, સ્ત્રી, નારી કે મહિલા આજે વિશ્વમાં દરેક ક્ષેત્રે હરણફાળ બનીને પુરુષ સમોવડી કે અમુક... read more
સાવધાન.. ચેતી જજો.. આગ લગાડનારા હવે બચી નહીં શકે. બંદુક તાકનારા હવે છુપાઈ નહીં શકે. આતંકવાદીઓ આગ લગાડે છે, બંદૂક તાકીને ગોળીબાર કરે છે, પરંતુ ભારત દેશના બહાદુર જવાનો તો આગમાં કૂદીને પણ શેતાનોનો નાશ કરી શકે છે. બંદૂકના લોહિયાળ નાળચાને દબાવી દેવાની તાકાત ધરાવે છે. આવી ગયા છે શત્રુઓના... read more