Bharat Mata Ki Jai

Category Adventure Story, Latest, Novel
Select format

In stock

Qty

સાવધાન.. ચેતી જજો..
આગ લગાડનારા હવે બચી નહીં શકે. બંદુક તાકનારા હવે છુપાઈ નહીં શકે.
આતંકવાદીઓ આગ લગાડે છે, બંદૂક તાકીને ગોળીબાર કરે છે, પરંતુ ભારત દેશના બહાદુર જવાનો તો આગમાં કૂદીને પણ શેતાનોનો નાશ કરી શકે છે. બંદૂકના લોહિયાળ નાળચાને દબાવી દેવાની તાકાત ધરાવે છે.
આવી ગયા છે શત્રુઓના દાંત ખાટા કરવા માટે બે વીર બહાદુરો – દેશની પ્રજાના આ રક્ષકો હવે શત્રુઓ પર આક્રમણ કરવા ખડેપગે થઈ ગયા છે… કોણ છે એ બહાદુર યુવાનો…?
‘ભારત માતા કી જય’ એવો પડકાર કરીને આગમાં કૂદી પડનારા શૂરવીર યુવાનો છે : સારંગ અને નારંગ…!
સારંગ-નારંગ આતંકીઓ સામે કઈ રીતે લડશે? આખરી અંજામ કેવો આવે છે?
ભારતના સૂચક મૌનનો અનર્થ કરનારા લોકોને હવે સંભળાશે જયઘોષ….
બોલો…. ‘ભારત માતા કી જય’…

Customer Reviews

There are no reviews yet.

Be the first to review “Bharat Mata Ki Jai”

Additional Details

ISBN: 9789361975493

Month & Year: June 2025

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 110

Dimension: 8.5 × 5.5 × 0.15 in

Weight: 0.14 kg

નટવર ગોહેલ બાળ-કિશોરોનાં મન સુધી પહોંચવું અને તેનાં રસ-રુચિના મનોભાવને ઝીલવા તથા તે સંદર્ભનો ઉપક્રમ કરવો તે બાળસાહિત્યકાર માટે કસોટીકાળ બની રહે છે. સાહસ, શૌર્ય… Read More

Additional Details

ISBN: 9789361975493

Month & Year: June 2025

Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.

Language: Gujarati

Page: 110

Dimension: 8.5 × 5.5 × 0.15 in

Weight: 0.14 kg