Sarvesh P. Vora
11 Books
તેજાબી વિચારો માટે જાણીતા પ્રવચનકાર ડૉ. સર્વેશ વોરા વક્તા, લેખક તરીકે ખૂબ જાણીતા છે. રહસ્યવાદમાં પીએચડી ડિગ્રી પ્રાપ્ત કરેલા આ લેખક શતદલ પૂર્તિમાં કટાર લખે છે.

Showing all 11 results

  • Agan Manthan

    ₹150.00

    આ પુસ્તક તમારા એકાંતનું પ્રેરક સાથી બનશે!   કોઈ જ શબ્દરમત કે વૈચારિક “ચતુરાઈ” નહી, માત્ર હૃદય સોંસરવી વેધક વાતો!   તમને પંપાળે નહીં, બેચેન કરે, હલબલાવે અને ક્યારેક ભીંજવી પણ નાંખે તો ક્યારેક “સ્ટેટસ્ ક્વો”માંથી છૂટવા માટે તમને ફરજ પણ પાડે…   તમને થપથપાવી, તમે જાતે ઊભાં કરેલાં વૈચારિક... read more

    Category: Quotations
    Category: Reflective
    Add to cart
  • Gita-Jugalbandhi

    ₹125.00

    ‘ગીતાજી ધર્મગ્રંથ છે, માટે સાંપ્રત નથી, એ સદા સાંપ્રત છે, માટે એને ધર્મગ્રંથ માનવામાં શાણપણ છે.’ – વિદ્વદ્‌વર્ય સતીશચન્દ્ર જોષી ગીતાજી કે ગીતાસાર વાંચવા કે સાંભળવા માત્રથી આપણે ‘પરમલય’ સાથે જોડાઈ જઈએ એવી ભ્રમણા નિરર્થક છે. આપણે આપણી અંદરના લય તરફ જાગૃત બનીએ તો જ ગીતાજીમાં પ્રવેશ માટે આપણે લાયક... read more

    By Sarvesh P. Vora, Pratapsinh Dabhi 'Haakal'
    Category: Latest
    Category: Spiritual
    Add to cart
  • Spark Manthan

    ₹175.00

    આ પુસ્તક તમારા એકાંતનું પ્રેરક સાથી બનશે!   કોઈ જ શબ્દરમત કે વૈચારિક “ચતુરાઈ” નહી, માત્ર હૃદય સોંસરવી વેધક વાતો!   તમને પંપાળે નહીં, બેચેન કરે, હલબલાવે અને ક્યારેક ભીંજવી પણ નાંખે તો ક્યારેક “સ્ટેટસ્ ક્વો”માંથી છૂટવા માટે તમને ફરજ પણ પાડે…   તમને થપથપાવી, તમે જાતે ઊભાં કરેલાં વૈચારિક... read more

    Category: Quotations
    Category: Reflective
    Add to cart
  • Antaryatra

    ₹175.00

    અંતર્યાત્રા સર્વેશ વોરા બુદ્ધિ કાંઈ પ્લાસ્ટિકનાં હાથ-પગ નથી કે ઉતારી, ચઢાવી બાજુ પર રાખી શકો. બુદ્ધિનું રૂપાન્તર થાય, બુદ્ધિને તાળાં ન મારી શકાય. * * * વિચાર અને ધર્મનું સંસ્થાકરણ સૌથી ભયંકર મૂર્ખતા અને બેવકૂફી છે. વિચાર કે અધ્યાત્મ પહેરાય નહીં. એ તો પ્રગટે. વિચારોનું સંક્રમણ એ મોટું તૂત છે.... read more

    Category: Reflective
    Add to cart
  • Mananyatra

    ₹175.00

    આશ્રમોમાં ઘેટાંની માફક એકઠી થતી જમાતોને હિન્દુ એકતાને લાગેલાં ગુપ્ત કૅન્સરની ખબર નથી પડતી, અથવા તો શાહમૃગ માફક એ લોકો ઈરાદાપૂર્વક બેદરકારી સેવે છે. * * * પશુસહજ ગણતરીને આધારે જ જ્યાં નિર્ણયો લેવાતા હોય ત્યાં હાલત ધોબીના કૂતરા જેવી જ રહેવાની. નહીં ધાર્મિક, નહીં ભૌતિક, નહીં સાંસ્કૃતિ. * *... read more

    Category: Reflective
    Add to cart
  • Manoyatra

    ₹175.00

    મનોયાત્રા સર્વેશ વોરા ``Floating on the Ocean of dreams, swimming through the tide of thoughts, The splashes of imagination wake me up, and waves of fantasy rise me through, the stillness is what I miss.'' - Sunil N. Desai * * * ``સ્વપ્નોનાં મોજાં પર સવાર થઈને, વિચારોની આવનજાવનની ભરતીઓટ... read more

    Category: Reflective
    Add to cart
  • Osho : Ek Prashnarth!?

    ₹125.00

    આ માણસને તમે ક્યાંયથી પણ તપાસવા જાવ, ખરેખર નિષ્ઠાપૂર્વક સમજવા જાવ તો તમારી આજ સુધીની બાંધેલી માન્યતા પર અચૂક એક ભારેખમ તમાચો પડશે. તમે એની સાથે સહમત થાવ કે નહીં, એક વાત નક્કી છે કે એ તમારામાં `ખતરનાક' ધરતીકંપ સર્જશે. એની પારદર્શકતા, એની નિષ્ઠા તમને ધ્રુજાવી દેશે.તમારા પગ નીચેથી ધરતી... read more

    Category: Reflective
    Add to cart
  • Vicharyatra

    ₹175.00

    બુદ્ધિ શું શાલ-દુપટ્ટો છે કે તમારી ઇચ્છા કે સગવડ મુજબ ઉતારતા-ચઢાવતા રહો? બુદ્ધિ તો ઈશ્વરે આપેલું અદ્ભુત સાધન છે. એને ખતમ કરી ન શકાય, એનું રૂપાન્ત થઈ શકે. * * * કહેવાતા મહાન ધર્મો કે સંપ્રદાયો માણસનાં મિથ્યાભિમાન, એકલતા, બિનસલામતી સૂચવતાં બહાનાં માત્ર છે. યાદ રહે, મંદિર-મસ્જિદ-ચર્ચ પર પ્રતિબંધ મૂકશો... read more

    Category: Reflective
    Add to cart