Pratibha Ray
1 Book
ડૉ. પ્રતિભા રાય મૂળ ઉડિયા ભાષામાં લખે છે. તેમની ઘણી નવલકથાઓ અને કૃતિઓ ઉડિયાથી હિન્દીમાં પ્રકાશિત થઈ છે અને અત્યંત લોકપ્રિય છે. તેમના સાહિત્યિક યોગદાન માટે, તેમને 2011માં જ્ઞાનપીઠ પુરસ્કાર અને 2022માં પદ્મભૂષણથી નવાજવામાં આવ્યાં હતાં. ‘દ્રૌપદી’ તેમની નવલકથા ‘યાજ્ઞસેની’નો ગુજરાતી અનુવાદ છે.

Showing the single result

  • Draupadi (Original Gujarati Edition)

    299.00

    દ્રૌપદી – ભારતના સાંસ્કૃતિક ઇતિહાસનું સશક્ત અને સંવેદનશીલ પાત્ર. કૃષ્ણને સમર્પિત અને પાંડવોને પરણેલી દ્રૌપદીનું જીવન અનેક દિશાઓમાં ફેલાયેલું રહ્યું, અને તેમ છતાં તેનું વ્યક્તિત્વ વહેંચાયું પણ નહીં અને તૂટ્યું પણ નહીં. દ્રૌપદીનું સીમાસ્તંભરૂપ જીવન મહાભારતના ઘટનાચક્રને અનેક વિશિષ્ટ પરિમાણો આપવા સમર્થ રહ્યું. નારીમનની વાસ્તવિક પીડા, સુખ-દુ:ખ અને વ્યક્તિગત સંબંધોની... read more

    By Pratibha Ray
    Category: Novel
    Add to cart