Parul Khakhar
2 Books / Date of Birth:- 10-07-1970
પારુલ હિતેશ ખખ્ખરજન્મ : 10-07-1970, રાજકોટ વસવાટ : અમરેલી અભ્યાસ : S.Y.B.Com. લેખન (1) ગુજરાતી ગઝલ, અછાંદસ, ગીત, લેખ, વાર્તા, નિબંધ, આસ્વાદ, પુસ્તક પરિચય, અનુવાદ.(2) હિન્દી ગઝલ, નઝમ પ્રકાશિત પુસ્તકો1) `લઈને અગિયારમી દિશા' – સહિયારો ગઝલસંગ્રહ (2013)2) `કલમને ડાળખી ફૂટી' – સ્વતંત્ર ગઝલસંગ્રહ (2018)3) ‘કરિયાવરમાં કાગળ’ – સ્વતંત્ર ગીતસંગ્રહ (2021)ઍવૉર્ડ, સન્માન, પારિતોષિક1) કાકા કાલેલકર નિબંધસ્પર્ધામાં પ્રથમ (2015)2) સ્નેહાસવ વાર્તાસ્પર્ધામાં તૃતીય (2018)3) કાવ્યમુદ્રા યુવા પ્રતિભા ઍવૉર્ડ (2019)4) `સ્મિતા પારેખ' વાર્તાસ્પર્ધામાં પ્રથમ (2019)5) `કેતન મુનશી' વાર્તાસ્પર્ધામાં દ્વિતીય (2019)6) નારીચોવીસા કાવ્યલેખન સ્પર્ધામાં ચતુર્થ (2019)7) ભાવનગર ગદ્યસભા લેખનસ્પર્ધામાં તૃતીય (2020)8) ભારતીય વિદ્યાભવન તરફથી શ્રેષ્ઠ વાર્તા માટે ‘સર્જન પ્રોત્સાહન પુરસ્કાર’ (2020)9) ભાગીરથીબહેન મહેતા ‘જ્હાનવી સ્મૃતિ’ સન્માન (2021)10) વિશ્વભારતી સંસ્થાન તરફથી ‘શ્રીમતી કોકિલ-હીરા કાવ્યકલા પારિતોષિક’ (2021)11) એસ.એન.ડી.ટી. મુંબઈ નવલિકાસ્પર્ધામાં તૃતીય (2021)12) પ્રયાસ એન એક્સ્ટેન્શન વાર્તાસ્પર્ધામાં તૃતીય (2021)13) ભારતીય વિદ્યાભવન તરફ્થી શ્રેષ્ઠ કવિતા માટે ‘સમર્પણ સન્માન’ (2022)14) ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા `કલમને ડાળખી ફૂટી' સંગ્રહને ભગિની નિવેદિતા પારિતોષિક (2018-19)15) ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા `કલમને ડાળખી ફૂટી' સંગ્રહનેદિનકર શાહ `કવિ જય' પારિતોષિક (2018-19) બ્લૉગલેખનmypinkpoems.wordpress.com (The Pink Page)  સરનામુંપારુલ એચ. ખખ્ખર‘તીર્થ’, 153–ગુરુકૃપા નગર, ચિત્તલ રોડ, અમરેલી-365601@email parul.khakhar@gmail.com
Social Links:-

Showing all 2 results

  • Kalamne Dalkhi Futi

    150.00

    મહિમા શબ્દનો... *** કોઈ એક કલમને ડાળખી ફૂટે છે અને શબ્દના રજવાડે રાજીપાની લહેર ફરી વળે છે. હવે શબ્દ નવો અવતાર લઈને, નવા વાઘા પહેરીને, નવું રૂપ ધારણ કરીને નવી જ અર્થચ્છાયાઓ સાથે પ્રગટ થશે એ વાતની ઉજવણી થવા લાગે છે. શબ્દનું નવા રૂપે અવતરણ થવું એ ગોળધાણા ખાઈને વધાવી... read more

    Category: 2023
    Category: Latest
    Category: New Arrivals
    Category: Poetry
  • Pralamb Raasni Katha

    150.00

    એક પગલું સાધના તરફ... *** સુંદર વૃક્ષાચ્છાદિત રસ્તા પર સમતોલ ગતિથી આગળ જઈ રહેલી હું કોઈ એક ક્ષણે પાછળ વળીને જોઉં છું અને પેલી લીલીછમ ઓઢણીવાળી રૂમ નંબર નવની સાધિકા દેખાય છે. એ હજુ ત્યાં જ ઊભી છે ફૂલથી લચી પડેલા ગુલમહોરની નીચે! એની ફરતે પતંગિયાંની ટોળી હજુયે પ્રદક્ષિણા કરી... read more

    Category: 2024
    Category: February 2024
    Category: Latest
    Category: New Arrivals
    Category: Reminiscence