Chhellu Yuddha
₹275.00સોને કી ચીડિયા કહેવાતાં ભારતીય ઉપખંડ સાથે વેપાર કરવાના હેતુથી ઈ.સ. 1600માં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી અને ઈ.સ. 1611માં કંપનીને ભારતમાં મુઘલ રાજા જહાંગીર દ્વારા પ્રથમ ફૅક્ટરી સુરત ખાતે નાંખવાની મંજૂરી આપવામાં આવી. ભારતની ભોળી પ્રજા માટે ગુલામીની તો આ માત્ર શરૂઆત જ હતી. ચતુર અને ખંધા... read more
Category: 2022
Category: History
Category: Latest
Category: New Arrivals
Category: September 2022
Hu Sonal Zaveri
₹325.00આ બધું શું થઈ રહ્યું હતું? દાદાનું વસિયતનામું કરીને જવું, તે પછીના ભાઈઓના ઉધામા અને પોતાને આમ ગુનેગારની જેમ સંતાઈને રહેવું પડે એવી ખોફનાક પરિસ્થિતિ શા માટે બની? એકાએક ખ્યાલ આવ્યો કે પોતે તો એક છોકરી છે. આવી નિર્જન રાતે આમ એકલી ચાલીચાલીને કઈ તરફ જશે? કદાચ કોઈની દાનત બગડી... read more
Category: New Arrivals
Category: Novel
Kachchh
₹249.00જ્યારે કચ્છ વિશે વિચારું છું, ત્યારે મન આનંદથી ભરાઈ જાય છે. કેવો અદ્ભુત કચ્છનો ગૌરવશાળી ઇતિહાસ, અદ્ભુત લોકજીવન, પરંપરાઓને જીવંત રાખતા અહીંના માનવીઓ, વિશાળ ભૂમિનાં આશ્ચર્યમાં નાખી દેતાં સ્વરૂપો! અહીંના લોકોને ઈશ્વર અને માનવજાત ઉપર એટલો વિશ્વાસ કે છેતરાઈ જાય ત્યાં સુધી બોલે પણ નહીં. અન્યાય સામે પ્રતિકાર ન કરે.... read more
Category: Latest
Category: New Arrivals
Category: Travelogue
Samaychakra
₹175.00પૃથ્વી ઉપર જીવન 6,50,000 કરોડ વર્ષોથી છે. આ યાત્રા દરમિયાન માનવીઓ સતત પોતાનું જીવન સરળ, સુરક્ષિત અને સ્વસ્થ બનાવવા માટે પ્રયત્નશીલ રહ્યા છે. વિજ્ઞાને આ માટે વિરાટ પ્રદાન કર્યું છે. જગતમાં અત્યારે જે પણ સુવિધાઓ કે સાધનો છે તે વિજ્ઞાનીઓ, ઇજનેરો, ટૅક્નિશિયન્સ કે કસબીઓની દેન છે. અત્યાર સુધીની આપણી યાત્રાના... read more
Category: 2024
Category: June 2024
Category: Latest
Category: New Arrivals
Category: Science
Tasvirma Kona Chhe Chahera ?
₹350.00ગુજરાતી નવલકથાનાં પાત્રોમાં ફોટોગ્રાફર નાયક તરીકે નથી આવ્યા. આ કથાનો નાયક એક ફોટોગ્રાફર છે. બહુ જ સાદોસીધો એ યુવાન નાનો એવો સ્ટુડીઓ ચલાવે છે. તે પ્રકૃતિપ્રેમી પણ છે. અરવલ્લીની ટેકરીઓનાં અનુપમ દૃશ્યો પોતાના કૅમેરામાં કંડારે છે. કોઈ એક સાંજે તે એક ટેકરી ઉપર જાય છે અને ટેકરી ઉપરથી તળેટીના ફોટોગ્રાફસ... read more
Category: 2024
Category: January 2024
Category: Latest
Category: New Arrivals
Category: Novel
Ajani Disha
₹200.00અજાણી દિશાનું સરનામું ધીમી પડેલી ટ્રેન આંચકા સાથે ઊભી રહી ગઈ. નિશાંતે કશુંક વિચાર્યું અને તે બોગીના બારણા પાસે આવ્યો. બારણા પાસેનાં હૅન્ડલ પકડી નમીને બેય દિશા તરફ જોયું. ટ્રેન વળાંક પર ઊભી હતી. કોઈ વિશાળ વર્તુળના ટુકડા જેવી ટ્રેનના બેય છેડા દેખાતા હતા. નિશાંતે ટેકરીઓ સામે જોયું, જ્યાં ગીચ... read more
Category: Novel