
“ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते। पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते॥ ॐ शांति, शांति, शांतिः” પરમાત્મા પૂર્ણ છે; પૂર્ણથી જ પૂર્ણ ઉત્પન્ન થાય છે અને પૂર્ણમાંથી પૂર્ણ કાઢ્યા પછી પણ જે શેષ રહે છે તે પૂર્ણ જ છે. સરળ શબ્દોમાં કહીએ તો આ શ્લોકનો અર્થ ‘અનંત’ છે. પરંતુ એક ગહન સત્ય એ છે... read more
amazon એટલે 21મી સદીની એવી ક્રાંતિ, જેણે દુનિયાનાં અબજો લોકોનાં રોજિંદા જીવનમાં પોતાની એક ઊંડી અસર ઊભી કરી છે. એક સામાન્ય ગૅરેજમાં શરૂ થયેલું સ્ટાર્ટઅપ amazon એક સમયે માત્ર પુસ્તકો વેચતું હતું પણ તેના સ્થાપક જૅફ બેઝોસને આટલાથી સંતોષ નહોતો. એમનું તો સપનું હતું કે amazonને એક એવી કંપની બનાવવી... read more
“રાયન હૉલિડે આજના સમયના Great Thinker ગણાય છે. જીવનમાં ‘કશુંક મેળવવા માટે’ તેમનાં પુસ્તકો તમને ઉપયોગી નીવડશે.” ઍન્થની રોબિન્સ International અને ગુજરાતી બેસ્ટસેલર Awaken the Giant Within અને Unlimited Powerનાં લેખક ------ આપણી આજુબાજુ અનેક લોકો કે કંપનીઓને આપણે નિષ્ફળ જતાં કે ખતમ થતાં જોઈએ છીએ ત્યારે તમને કદી એવો... read more
અમુક લોકો અને કંપનીઓ નવી નવી શોધો દ્વારા સફળતાનાં નવાં નવાં શિખરો કેવી રીતે સર કરતાં રહે છે? આવું વારંવાર તેઓ કેવી રીતે કરી શકે છે? શું તેમની પાસે કોઈ જાદુઈ જડીબુટ્ટી છે? હા. એ જડીબુટ્ટી છે…. START WITH WHY. WHY એટલે કે તમારા કોઈપણ કામ કરવા પાછળનો હેતુ શું... read more
સદીઓ પહેલાંના ભારતીય ઋષિમુનિઓ ૧૦૦ વર્ષ ઉપરાંતનું લાંબુ, સુખી અને સ્વસ્થ જીવન જીવતા હતા. પણ શું આજે એ શક્ય છે? હા, શક્ય છે! જાપાનમાં એક ટાપુ છે, ઓકિનાવા. અહીં આજે પણ ૧૦૦ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓ આનંદમાં જીવી રહી છે! શું છે એ લોકોના લાંબા, સુખી અને સ્વસ્થ જીવનનું Secret?... read more









