‘કંકુવરણાં પગલાં પડ્યાં’ની વાર્તાસૃષ્ટિ જીવનની બહુવિધ પરિસ્થિતિને તાદૃશ કરીને ગૌરવપૂર્ણ જીવનની દિશા ચીંધે છે. આ સંગ્રહમાં કુલ 22 વાર્તાઓમાં વિષયવૈવિધ્ય સાથે માનવસંબંધોની વિષમતા તેમજ સંઘર્ષ-પડકારો વચ્ચે સંબંધોનું માધુર્ય છે. આત્મસન્માનની ગરિમા છે. ધરતીકંપના કુદરતી હોનારત વચ્ચે લગ્નની શુભઘડી વરરાજા અને વેવાઈ કેવી રીતે સાચવે છે તે વાર્તા એટલે ‘કંકુવરણાં પગલાં... read more
સેક્સ એટલે શું? સ્ત્રી સેક્સ વિશે શું વિચારે છે? સ્ત્રીનાં વિચારો, ભાવના, સંવેદના, લાગણીઓ કદી સમજવાનો પ્રયત્ન થયો છે? શું આપણે કદી સ્ત્રીની દૃષ્ટિએ સેક્સ અંગેનો વિચાર કર્યો છે? આવા અનેક વિચાર કરી દે તેવા વિષયો ઉપર આ પુસ્તકમાં ગંભીર ચર્ચા કરવામાં આવી છે. પુરુષ અને સમાજને સ્ત્રીનો સેક્સ અંગેનો... read more
ભાવોની ભીનાશ લાગણીઓના દુષ્કાળની વેળાએ, દિલને સ્પર્શી જતા પ્રસંગોએ મને ખરેખર આનંદિત કરી દીધો છે. ઈન્ટરનેટના મહાસાગરના ખારા પાણી ખૂંદતા ખૂંદતા મને આવા, જે કોઈ મોતી મળી એ આ પુસ્તકમાં સમાવ્યાં છે. આશા રાખું છે કે એના ભાવોની ભીનાશ જેમ મને સ્પર્શી ગઈ એમ દરેક વાંચનારને સ્પર્શશે ! - ડૉ.... read more
You cannot copy content of this page