
સામાન્ય દૃષ્ટિકોણથી અસામાન્ય કહી શકાય એવી ઘટનાઓએ મારા જીવનને હંમેશાં દોરવણી આપી છે. હું એ ઘટનાઓની વાત કરું છું કે જે માનવીના આંતરજીવનને સ્પર્શી જતી હોય છે અને કોઈક વાર આવી ઘટનાઓ સમગ્રપણે જીવનનો રાહ જ બદલી નાખે છે અને આવી જ રીતે એક દિવસે મારા જીવનમાં રહસ્યવાદે (Mysticism) પ્રવેશ... read more
હર્ષભાઈના લેખો પરકાયા પ્રવેશનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. રાજરારણની વ્યાખ્યા શું? તો રાજ દિલ્હીમાં થાય અને કારણ (એટલે કે ભૂત) આપણાં ઘરમાં ઘરી જાય એનું નામ રાજકારણ. આપણી ભાષામાં પોલીટીકલ સેટાયર લખાતો જ નથી. એવા દુકાળિયા સમયમાં હર્ષભાઈની કલમ પંચતંત્રની વાર્તાઓનો મોર્ડન અવતાર છે. આ પાત્રો જંગલના છે પણ પીડા તો... read more
‘વિસ્મય’ શ્રેણીનાં આ પુસ્તકોની ફક્ત અનુક્રમણિકા જોવાથી પણ એ ખ્યાલ આવી શકશે કે આ શ્રેણી અંતર્ગત અનેકવિધ વિષયો પર લખાયું છે. તેમાં નહેરુ-એડવિનાના ચર્ચાસ્પદ સંબંધોય સ્થાન પામ્યા છે. તાત્યા ટોપેની વિશિષ્ટ યુદ્ધકળા પણ છે અને રેમ્બ્રાઁનાં ચિત્રોની ચોરીનું રહસ્ય પણ છે. દુશ્મનની સીમારેખામાં ભૂલથી જઈ ચડેલા ગુજરાતી મેજર નીતિન મહેતાની... read more
અંતરિક્ષ, બ્રહ્માંડ, ગ્રહો વગેરે આપણી માટે સદીઓથી કુતૂહલનો વિષય રહ્યાં છે. આજે વિજ્ઞાને જ્યારે વિરાટ પ્રગતિ કરી છે ત્યારે પણ આ અંગે હજી ઘણું જાણવાનું બાકી છે. આકાશમાં તરતા ગ્રહોને જોવાનો જો એક જુદો જ રોમાંચ હોય તો એના વિષે જાણવાનો તો કેટલો બધો રોમાંચ હોય! સૂર્ય, બુધ, શુક્ર, પૃથ્વી,... read more
જ્યાં મનમાં નિર્ભયતા છે અને મસ્તક ઉન્નત છે; જ્યાં જ્ઞાનને મુક્તિની મોકળાશ છે; જ્યાં સંકુચિત દીવાલો વચ્ચે જગત છિન્નભિન્ન થઈ વિખરાયેલું નથી; જ્યાં સત્યના ઊંડાણમાંથી વાણી શબ્દરૂપે પ્રગટે છે; જ્યાં ઝંખનાઓ પૂર્ણતાની દિશામાં થાક્યા વગર આગળ ધપતી રહે છે. જ્યાં વિવેકનું નિર્મળ ઝરણું જૂની આદતોરૂપી રણની રેતી વચ્ચે માર્ગભ્રષ્ટ નથી... read more










