Dr. Vishnu Pandya
6 Books
જન્મ         :   માણાવદર જિ. જૂનાગઢ (સૌરાષ્ટ્ર), તા. 14-09-1945 (રાધાષ્ટમી) અભ્યાસ    :   માણાવદર, દ્વારિકા, સુરેન્દ્રનગર, જૂનાગઢ, નડિયાદ, અમદાવાદ (અનુસ્નાતક) પદ્મશ્રી (2017) રાષ્ટ્રપતિ દ્વારા સર્વોચ્ચ નાગરિક સન્માન (2017) ગુજરાત યુનિવર્સિટી દ્વારા માનદ્ પદવી ડી.લિટ્. (2018) આંતરરાષ્ટ્રીય સાહિત્ય-સંસ્થા મોટિવેશનલ સ્ટ્રીપ્સ, સેન્ટર ઑફ વિજયવાડા ઍન્ડ અમરાવતી (સીસીટીવી), મુંબઈ, પ્રિયદર્શિની ઍવૉર્ડ (મુંબઈ), એ.બી.એસ. પબ્લિશિંગ હાઉસ, કોલાકાતા-મુંબઈ, સોફી ચેન્સ ટ્રાન્સલેશન વર્લ્ડ પોએટ્રી (ચીન) રાષ્ટ્રીય તંત્રી પરિષદ (દિલ્હી), ગુજરાત યુનિ., સૌરાષ્ટ્ર યુનિ., ભાવનગર યુનિ., આંબેડકર યુનિ., વર્ધા ગાંધી વિશ્વવિદ્યાલય તરફથી સન્માન. સાહિત્ય પરિષદ – અકાદમી દ્વારા 15 પુસ્તકોને પારિતોષિક. `સદાકાળ ગુજરાત'માં મુંબઈ, કોલકાતા, છતીસગઢ, ઉદયપુર, જયપુરમાં સન્માન. વિશ્વ પુસ્તકમેળામાં, નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા સન્માન, દિલ્હી. સપ્રે સંશોધન અને સંગ્રહાલય ભોપાળ દ્વારા `ભાષા ગૌરવ' સન્માન (2022) હિન્દુસ્થાન સમાચાર – સમાચાર સંસ્થા દ્વારા રાષ્ટ્રીય પત્રકાર સન્માન (વારાણસી-2023), પાંચજન્ય રાષ્ટ્રીય પત્રકાર સન્માન (1990) પુસ્તકો         :   ઇતિહાસ, નવલકથા, નવલિકા, રાજકીય વિશ્લેષણ, નિબંધ, પત્રકારત્વ, જીવનચરિત્ર (સહલેખન-સંપાદન ડૉ. આરતી પંડ્યા), 45 વિવિધ સ્થાનો પર સ્થાનિક ઇતિહાસ સાથેના `મેગા ઇવેન્ટ શો' (ગુજરાત સરકાર)માં પટકથા-લેખન. નાટક, ફિલ્મ સ્ક્રીપ્ટ (કુલ 153), પાંચ હિંદી અને બે મરાઠીમાં. કારકિર્દી       :   અધ્યાપન, પત્રકારત્વ, વિવિધ અખબારો-સામયિકોમાં 3000થી વધુ લેખો, સાહિત્યિક લેખો, વ્યાખ્યાનો. 45 વિવિધ સ્થાનો પર સ્થાનિક ઇતિહાસ સાથેના ‘મેગા ઇવેન્ટ શો’ (ગુજરાત સરકાર)માં પટકથા-લેખન, સોમનાથ, ક્રાંતિતીર્થ, મ્યુઝિક તેમજ લાઇટ ઍન્ડ સાઉન્ડ શોનું સ્ક્રીપ્ટ લેખન, સ્ટેચ્યુ ઑફ યુનિટીમાં મ્યુઝિયમની સ્ક્રીપ્ટ પૂર્વ અધ્યક્ષ :   ગુજરાત સાહિત્ય અકાદમી (2017-2022) વર્તમાન       :   સ્થાપક અધ્યક્ષ, ઇતિહાસ સંશોધન કેન્દ્ર સદસ્ય          :   શ્યામજી કૃષ્ણવર્મા સ્મારક-સમિતિ મહામંત્રી      :   વિશ્વ ગુજરાતી સમાજ પૂર્વ સંયોજક/   :  ગુજરાત બિરાદરી, અભિનવ ભારત એશિયા બિરાદરી મહામંત્રી           વિશ્વ ગુજરાતી સમાજ માનદ્ તંત્રી  :   ગુજરાત સમાચાર (લંડન) સંપાદન       :   સ્વ. પત્ની ડૉ. આરતી પંડ્યા દ્વારા સ્વતંત્ર પુસ્તકો અને 40 પુસ્તકોમાં સહલેખન તેમજ સંપાદન