Dhruv Patel
2 Books
કૉલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતા લેખક, એન્જિનિયરિંગને કર્મ અને પોતાના લેખનકાર્યને ધર્મ માને છે. સત્તર વર્ષની ઉંમરથી શરૂ થયેલી કવિતા લખવાની સફર, આજે ઓગણીસ વર્ષની ઉંમરે એક નવલકથા લખવા સુધી પહોંચી છે. ગુજરાતી ભાષાને જ્યારે આજે ખરેખર યુવા લેખકોની જરૂર છે ત્યારે આ લેખકમાં એ તરસ છીપાતી હોવાનું વાચકો અનુભવશે.  

Showing all 2 results

  • Wheel Chair

    200.00

    આવતીકાલની શોધમાં નીકળેલી `આજ'ની જિંદગી... ક્રાન્તિકારી ચિંતક અને વિચારક ઑશોનું એક વિધાન છે... Life is a long way with so many unseen diversions! * સ્થૂળ રસ્તામાં આવતા વળાંકો તો જોઈ શકાય છે પણ જિંદગીના રસ્તામાં આવતા સૂક્ષ્મ વળાંકો જોઈ નથી શકાતા, એ તો માત્ર અનુભવી જ શકાય. સીધી-સરળ લાગતી જિંદગી... read more

    Category: Novel
    Add to cart