
Chhotalal Dholakia
1 Book

પારિવારિક સંબંધો અને લોહીની સગાઈનું આપણે ત્યાં બહુ માનભર્યું સ્થાન છે, પરંતુ બીજી તરફ એવું પણ જોવાયું છે કે ક્યારેક લોહીના લાગણીશીલ સંબંધમાં લોહિયાળ તત્ત્વનું ઝેર ઉમેરાઈ જાય છે. ભાઈ ભાઈનું, પત્ની પતિનું, પુત્ર માતાપિતાનું જ ખૂન કરી નાંખે. એમાં ક્યારેક પૈસા તો ક્યારેક બેવફાઈ તો ક્યારેક કોઈ કલ્પી જ... read more
• 26 નવેમ્બર એ દરેક ભારતીય માટે ખૂબ જ ગર્વનો દિવસ છે. 1949માં આ દિવસે બંધારણસભાએ ભારતીય બંધારણને અપનાવ્યું. એ એક પવિત્ર દસ્તાવેજ છે, જેણે રાષ્ટ્રની પ્રગતિને સ્પષ્ટ અને નિશ્ચિતપણે માર્ગદર્શન આપ્યું છે. • 26 નવેમ્બર ભારતીય બંધારણ માટે ખૂબ મહત્ત્વપૂર્ણ દિવસ છે. શાળા-કૉલેજમાં તેમજ ભારતનાં બાળકોને ભારતનું બંધારણ કેવી... read more
મહોબ્બત - બેવકૂફો માટે બેવકૂફી, બાદશાહો માટે જશ્ન, આંધળાઓ માટે અંધારું, આશિકી આંખો માટે આંજણ, સમાજ માટે વાહિયાત વહેવાર, પ્રિયજનો માટે જાદુઈ ફિરાક, હવસખોરો માટે વાસના, હરખુડાં હૈયાં માટે વ્હાલ, ચાલનારાઓ માટે પગ, ઊડનારાઓ માટે પાંખો, બોલનારાઓ માટે અક્ષર, મહેસૂસ કરનારાઓ માટે ‘શબ્દ’, મૃત્યુ માટે રાખ, જીવન માટે ડમરી, રણ... read more
સાંઈબાબા - ઈશ્વરનાં પગલાં પૃથ્વી પર સાંઈબાબા કોણ હતા? એ ક્યાંથી આવેલા? શું હતો એમનો સંદેશ? એ ઈશ્વર તરીકે કેમ અને કેવી રીતે પૂજાયા? કોણ હતા એમના અંતેવાસી અને અનુયાયી? એ બાબા તરફ કેવી રીતે આકર્ષાયેલા? દેશમાં ખૂણે ખૂણે બાબાના લાખો ભક્તજનો ફેલાયેલા છે. બાબાની લીલાઓ વિશે એમનું શું મંતવ્ય... read more
આડત્રીસ કરોડ દેશબાંધવોને ગુલામીમાંથી મુક્તિ મળે એ જ એક પ્રાણપ્રિય ધ્યેય માટે એક ઉગ્ર લડવૈયા દેશભક્તે અર્ધા વિશ્વમાં ગરૂડ ઉડાન ભરી! જીવનભર વેઠેલો ધગધગતો સંઘર્ષ પોતાના પ્રિયજનોએ અને બ્રિટીશ સામ્રાજ્ય જેવા પરાયાજનોએ પણ એમને વ્યક્તિ તરીકે નહીં પણ એક લડાયક રાષ્ટ્ર ગણ્યા તો જાપાન જેવા ગણત્રીબાજ દેશે એમને ભરપુર મદદ... read more






