Bhojraj Dwivedi
2 Books
આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વાસ્તુશાસ્ત્રી અને જ્યોતિષાચાર્ય ડૉ. ભોજરાજ દ્વિવેદી આજના સમયનું એક અણમોલ વ્યક્તિત્વ છે. ડૉ. દ્વિવેદીની કલમે જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર, હસ્તરેખા, અંકવિદ્યા, આકૃતિવિજ્ઞાન, યંત્ર-તંત્રવિજ્ઞાન, કર્મકાંડ અને પૌરાણિક વિદ્યાના 310 ઉપરાંત પુસ્તકોનું લખાણ થઈ ચૂક્યું છે અને દેશ-વિદેશની અનેક ભાષાઓમાં તેનું પ્રકાશન થઈ ચૂક્યું છે. તેમના દ્વારા કરવામાં આવેલ 3,000 ઉપરાંત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતી ભવિષ્યવાણીઓ સમયચક્ર ઉપર સાચી સાબિત થઈ છે. 

Showing all 2 results