Ashok Dave
4 Books / Date of Birth:- 29 ફેબ્રુઆરી, 1952
નામ : અશોક ચંદુભાઈ દવે જન્મ તા. : 29 ફેબ્રુઆરી, 1952 જન્મસ્થળ : જામનગર પરિવાર : હકી (પત્ની), સમ્રાટ (પુત્ર), શીતલ (પુત્રવધૂ), ગઝલ અને અભિનય (પૌત્ર-પૌત્રી), ઉત્સવી (પુત્રી) અમિત દવે (જમાઈ) આહિલ અને રિયા (દોહિત્રો) અભ્યાસ : બી.કૉમ. (થર્ડ ક્લાસ) વ્યવસાય : જૂનાં ફિલ્મી ગીતોની `ફર્માઇશ ક્લબ' છેલ્લાં 25-વર્ષોથી. પહેલો પ્રકાશિત લેખ : યાહ્યાખાનને પત્ર (1970) પ્રથમ કૉલમ : `કાજી દૂબલે ક્યું?' (1974 – સંદેશ) બીજી કૉલમ : `અખિલ બ્રહ્માંડમાં એક તું સ્ત્રી ખરી' (1976 – શ્રી સાપ્તાહિક) ત્રીજી કૉલમ : `બુધવારની બપોરે' (1976 – ગુજરાત સમાચાર) ચોથી કૉલમ : ઍનકાઉન્ટર (2001 થી) પાંચમી કૉલમ : `ફિલ્મ ઇન્ડિયા' (2001 થી) છઠ્ઠી કૉલમ : `આફ્ટર લાફ્ટર' (મિડ ડે-મુંબઈ) પુરસ્કાર : `મળવા જેવો માણસ' (પ્રથમ ઇનામ – ગુજરાતી સાહિત્ય અકાદમી) `પાનું પંચાવનમું' (પ્રથમ ઇનામ-ગુજરાત સાહિત્ય પરિષદ) પુસ્તકોની સંખ્યા : આશરે પચાસ. રેડિયો નાટકો : આશરે પચાસ. પ્રવાસો : અમેરિકા, ચીન, થાઇલૅન્ડ, દુબાઈ, નેપાળ. સરનામું : ભૂમિ દીપ, નારણપુરા ચાર રસ્તા, અમદાવાદ-13. email : ashokdave_52@yahoo.com

Showing all 4 results

  • Counter Attack

    ₹250.00

    ગુજરાતી હાસ્યસાહિત્યમાં એક અનોખું રજવાડું છે. આ રજવાડાના સમ્રાટ છે – અશોક દવે. અશોક દવે કોના જેવું લખે છે? આવો પ્રશ્ન કોઈના મનમાં ઉદ્ભવે તો એનો એક જ જવાબ છે : અશોક દવે – અશોક દવેના જેવું લખે છે! અશોક દવેએ પ્રારંભમાં જ જયંતી જોખમ અને પરવીણ ચડ્ડી જેવાં પાત્રો... read more

    By Ashok Dave
    Category: Humorous
    Add to cart
  • Filmi Ashok

    ₹275.00

    સાહિત્યમાં જરા કઠિન કામ હોય તો એ વિવેચનનું છે. ટીકામાં કેવળ જે-તે વિષયને ઉતારી પાડવાનું કામ હોય છે, જ્યારે વિવેચનમાં સારું અને નરસું, બંને તપાસ્યા પછી આખરી નિર્ણય વિવેચકે લેવાનો હોય છે ને બને ત્યાં સુધી મોટાભાગના વાચકોને એ સ્વીકાર્ય હોવો જોઈએ. ઈ.સ. 1932થી શરૂ થયેલી `ટૉકી' ફિલ્મોથી શરૂ કરીને... read more

    By Ashok Dave
    Category: Articles
    Add to cart
  • Samrat Ashok No Abhinay

    ₹250.00

    અશોકભાઈ કોઈ પણ વિષય પર લખીને હાસ્ય સર્જી શકે છે અને લંબાણથી કહીએ તો તેઓ નિરીક્ષણના માણસ છે. નિરીક્ષણના આધારે તેઓ લેખો લખે છે અને લખતી વખતે તેઓ શબ્દોનો સમજી-વિચારીને ઉપયોગ કરે છે. તેમના હાસ્યલેખોમાં સૂક્ષ્મ નિરીક્ષણ જોવા મળે છે તો ઘણી વાર સિસ્ટમ કે ભ્રષ્ટાચાર કે પેધા પડી ગયેલા... read more

    By Ashok Dave
    Add to cart