`સૉક્રેટિસ’ ઘટનાપ્રધાન નવલકથા છે અને તેનું કેન્દ્રવર્તી સર્જનતત્ત્વ સૉક્રેટિસનું ચરિત્રસર્જન અને મીડિયા-એપોલોડોરસની પ્રણયકથા તથા તેની સૉક્રેટિસના ચરિત્ર સાથે સમાન ગતિ અને યોગ છે. વળી, આ સર્વ ઘટનાઓ ઍથેન્સની ભૂમિ પર અને ગ્રીસના યુગાન્તર કરાવનાર ઇતિહાસપ્રવાહ સાથે જોડાયેલી છે એ પણ એનું આકર્ષક પ્રતિભાવિલસન છે. દેશકાળ તો ઠીક, પણ સંસ્કાર પરંપરાઓમાં... read more
ચાણક્ય નીતિ ચાણક્ય - ભારતીય ઇતિહાસના એક યુગ પુરુષ. તેમણે ભારતની સામાજિક વ્યવસ્થાના ઘડતરની ઉત્કૃષ્ટ બૌદ્ધિક પરંપરાને જન્મ આપ્યો અને આજીવન ચારિત્ર્ય, સ્વાભિમાન અને કર્તવ્યનિષ્ઠાને જ મહત્ત્વ આપ્યું. તેઓ મહાપંડિત, કુશળ રાજનીતિજ્ઞ, તીક્ષ્ણ બુદ્ધિમાન, મક્કમ ઇરાદાવાળા અને સમયની પેલે પાર જોઈ શકનારા હતા. તેઓ પોતાના જ્ઞાનથી ભારતના ઇતિહાસનું એક સુવર્ણ... read more
`મીરાં યાજ્ઞિકની ડાયરી’ નવલ આપણી ચેતનાને અનેક રીતે ઝંકૃત કરે છે, વિસ્તારે છે. મીરાં નખશિખ સંવેદનશીલ અને એટલી જ બૌદ્ધિક છે. સતત એની શોધ રહી છે નિર્ભેળ સૌંદર્ય અને પ્રેમની. આ શોધ માટે એ સ્વ-ને બચાવ્યા સિવાય, સમગ્ર અસ્તિત્વથી પૂરા પરિવેશ, વિવિધ પાત્રો અને પરિસ્થિતિનો સહજ સ્વીકાર કરે છે. સંવેદનાના... read more









