ભારત એટલે ઉજ્વળ પરંપરાઓનો દેશ. ઇતિહાસ કહે છે કે ભારતની આ મહાન પરંપરાઓએ જે માનવજાતનું સંસ્કાર - ઘડત૨ અને ચણતર કર્યું છે. જગતના કોઈ દેશમાં જોવા ન મળે તેવી આ પરંપરાઓને આપણે સૌ આટલાં વર્ષો પછી પણ જાળવી શક્યા છીએ તે ગૌરવની વાત છે. આપણી મહાન સંસ્કૃતિમાં સદીઓથી... read more
1000 TBના પ્રોસેસર્સ જેમના હૈયામાં ધમધમે છે એવા યુવાનો શું કરી શકે છે એનો પુરાવો એટલે ‘The First Day’ આ પુસ્તક તમને શીખવશે કે... ટાંકણાની પીડા સહન કરી શકે એ પથ્થર મૂર્તિ બને છે, અસહ્ય ગરમીમાં પીગળી ના જાય એ ધાતુ અલંકાર બને છે. દરેક અડચણ એક તક છે, એવો... read more












