Hindu Manyatao No Vaignanik Aadhar
₹175.00હિન્દુ માન્યતાઓનો વૈજ્ઞાનિક આધાર વિદ્વાનો પાસે જે પરંપરાગત હસ્તલિખિત પુસ્તકો છે તે બીજાને વાંચવા મળતા નથી. આપણી સંસ્કૃતિનું અમૂલ્ય જ્ઞાન લુપ્ત થતું જાય છે. આપણા મનમાં રહેલા હિન્દુ સંસ્કૃતિ અંગેના અનેક પ્રશ્નોનો જો કોઈ વૈજ્ઞાનિક આધાર મળે તો આપણી માન્યતા અને વિશ્વાસ વધુ દૃઢ બને. આપણા સામાન્ય રીતરિવાજ, ધાર્મિક વિધિ... read more
Category: Culture