Tame Jano Chho ?
₹85.00આસપાસની વનસ્પતિ, જીવજંતુઓ, આકાશનાં રંગો, સાગરની અજાયબીઓ, રોકેટ અને રેડિયોની રચના વગેરે વિષે આપણાં બાળકોને જાણવાનું મન થાય એ સ્વાભાવિક છે. પૃથ્વીના પેટાણમાં શું હશે? પાંદડાનો રંગ લીલો શાથી હોય છે? ફૂલોમાં સુગંધ ક્યાંથી આવી છે? તમારું હૃદય ક્યારે આરામ કરે છે? આવા અનેક પ્રકારના પ્રશ્નો આજનાં બાળકો ઘણીવાર માતાપિતાને,... read more
Category: General Knowledge
Tamej Tamaru Ajvalu
₹125.00લોકો મને ઘણી વાર પૂછે છે કે, ‘હેં સુધાબહેન, આટલા બધા વિવિધ રસભર્યા પ્રસંગો તમારા જીવનમાં જ શી રીતે બને છે?’ ત્યારે હું કહું છું કે આપણને સહુને જીવનની આ લાંબી સફરમાં વિવિધ અનુભવો તો થાય છે જ, પરંતુ એક સંવેદનશીલ મન તથા કરુમાસભર હૃદય જ આ અનુભવોને વાચા આપી... read more
Category: Inspirational