ઉજાગર થવા જઈ રહ્યું છે, રામાયણનું મહાવિધ્વંશક રહસ્ય! ત્રેતાયુગ, અયોધ્યા માતા સીતા અને ભ્રાતા લક્ષ્મણ સાથે અયોધ્યા પરત ફરી ચૂકેલાં શ્રીરામ પોતાના સહ્રદયી મહાબલિ હનુમાનને એક રહસ્યમય પાષાણલેખ સમુદ્રમાં પધરાવી દેવાનો આદેશ આપે છે, જેમાં આલેખાયેલાં વિધાનને કારણે સૃષ્ટિનું અસ્તિત્વ જોખમમાં મૂકાઈ શકે એમ છે!
હૂ મૂવ્ડ માય ચીઝ?ની વાર્તા એટલી બધી લોકપ્રિયતા મેળવી રહી છે કે એક કરોડ નકલોના વેચાણ સાથે તે આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલર બની ગઈ છે. "જર્મનીથી લઈને ભારત સુધી બધા જ લોકો જાણવા માગે છે કે શું છે હૂ મૂવ્ડ માય ચીઝ?" - ધ ક્રિશ્ચિયન સાયન્સ મોનિટર જો સફળતાની કોઈ ચોક્કસ ફૉર્મ્યુલા... read more
ઇલોન મસ્ક – આજના સમયનું સૌથી વધુ રોમાંચક, પ્રગતિશીલ અને છતાં ગૂઢ વ્યક્તિત્વ. ઇનોવેટર મસ્ક ઇલેક્ટ્રિક કાર બનાવતી Tesla, અંતરિક્ષમાં સંશોધન કરતી SpaceX, બ્રેઇન અને કૉમ્પ્યૂટર વચ્ચે ઇન્ટરફેસ ઊભી કરતી Neuralink અને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ X જેવી કંપનીઓ દ્વારા વિશ્વને નવી દિશા બતાવે છે. તેનું સૌથી મોટું સ્વપ્ન માનવજાતને મંગળ... read more








