સાહસકથાઓના મહાન લેખક જૂલે વર્નની આ એક અમર સાહસકથા છે. જૂલે વર્ને અહીં પાંચ પાત્રોના આલેખન દ્વારા અદ્ભુત સૃષ્ટિ ઊભી કરીછે. ગુજરાતીમાં આ પુસ્તક ખૂબ જ લોકપ્રિય થયું છે. સાહસિકોની આ સૃષ્ટિમાં સાહસિકોની સાથે તમે પણ ખેંચાઈને આનંદ અને રોમાંચ અનુભવશો.
Scintific ધર્મ ધર્મ એ વિજ્ઞાનનું Sugarcoated સ્વરૂપ જ છે. સદીઓ પહેલાં ધર્મોની રચના કરવાનો મુખ્ય હેતુ એ જ હતો કે માનવી કુદરતની રચના પ્રમાણે પોતાનું રોજબરોજનું જીવન ગોઠવીને સારી રીતે જીવી શકે. સંસારના દરેક ધર્મોની રચના વિજ્ઞાનના સિદ્ધાંતોના પાયા ઉપર જ કરવામાં આવી છે. વિજ્ઞાનના એ શુષ્ક અને અટપટાં સિદ્ધાંતો... read more









