યુદ્ધ કોઈ પણ હોય- યુદ્ધભૂમિનું કે જીવન જીવવાનું, સંબંધોનું કે સામાજિક પરિસ્થિતિઓનું, કરિયરનું કે પોતાની જાત સાથેનું…દરેક માણસ જે પણ કરે છે તે વિજયી થવા, સફળ થવા માટે કરે છે. પણ, જીતના બે પ્રકાર હોય છે; સશસ્ત્ર અને નિ:શસ્ત્ર, લોહિયાળ અને શાંતિપૂર્ણ. વગર યુદ્ધે વિજય કેમ મેળવવો એ આધુનિક... read more
શૅરબજારમાં રોકાણ કરવું એ આજના સમયમાં આવક માટેનો એક ઉપયોગી સ્રોત બની ગયો છે, પણ અનેક લોકો સાચા જ્ઞાનના અભાવે શૅરબજારમાં પોતાની મહેનતથી મેળવેલી મૂડી ગુમાવે છે અને છેવટે નિરાશા મેળવે છે. આ સમયે મદદે આવે છે સાચા ઇન્વેસ્ટમેન્ટની કળાનું વિજ્ઞાન. શૅરબજારમાં નાના ઇન્વેસ્ટમેન્ટથી શરૂ કરીને વિરાટ સફળતા મેળવી શકાય... read more
માત્ર મનુષ્યને જ જિજ્ઞાસાનું વરદાન મળ્યું છે. નાનાં બાળકોમાં જિજ્ઞાસાવૃત્તિ ખૂબ જ સતેજ હોય છે અને એટલે જ એ વૃત્તિને સંતોષવા માટે દરેક બાળક કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરે છે. દરેક બનતી ઘટના પાછળ કંઈક ને કંઈક વૈજ્ઞાનિક કારણ હોય છે. જ્યાં સુધી આ કારણની જાણકારી તમને નહીં થાય ત્યાં... read more










