ઇતિહાસ ન તો ડાબેરી કે જમણેરી, પરંતુ તટસ્થ વાસ્તવિક હોવો જોઈએ. ન્યાયાધીશ જેમ સાક્ષી, પુરાવા તપાસી ન્યાય આપે છે, તેમ ઇતિહાસકારે પણ ઐતિહાસિક ઘટનાઓનું તટસ્થ વિશ્લેષણ કરવું પડે. રાજ્યાશ્રયી અને ચોક્કસ વિચારધારા ધરાવતા ઇતિહાસકારો માત્ર પોતાને ગમે તેવો ઇતિહાસ લખે છે. મુસ્લિમ ઇતિહાસકારોએ સુલતાનો, નવાબો, બાદશાહો તરફી તો અંગ્રેજ ઇતિહાસકારોએ... read more
મૅનેજમેન્ટની વ્યાખ્યા શું છે? મૅનેજમેન્ટ એટલે ચોક્કસ ધ્યેયોને પ્રાપ્ત કરવા માટે કરવામાં આવતું આયોજન, નેતૃત્વ અને સમગ્ર ધ્યેયને નિયંત્રણ કરવાની પ્રક્રિયા. આ જેટલું સરળ દેખાય છે એટલું સરળ નથી. આજના આધુનિક સમયકાળમાં આપણે સતત ધંધો, નોકરી, પરિવાર, હરિફાઈ, ટાર્ગેટ વગેરેથી એટલાં બધાં ઘેરાયેલાં હોઈએ છીએ જાણે એક યુદ્ધમેદાન ઉપર અનેક... read more







