મહોતું (સ્ત્રીજીવનના અજવાળા ને અંધારાને રજૂ કરતી કંપન કથાઓ) રામ મોરી. ગુજરાતી સાહિત્ય સાથે જોડાયેલું એક એવું નામ છે જેને વાચકો અને વિવેચકોએ એકી અવાજે વધાવી લીધા છે. અનેક એવોર્ડ અને માન સમ્માન સાથે પોંખાયેલી રામ મોરીની કલમ ‘મહોતું’ વાર્તાસંગ્રહ દ્વારા સ્ત્રીઓના મનોજગતના નવા લોકમાં લઈ જાય છે. સમજવું અને સ્વીકારવું... read more
પંડિત દીનદયાળ ઉપાધ્યાય એટલે યુગદ્રષ્ટા રાષ્ટ્રપુરુષ અને માનવદર્શન તથા સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના પ્રણેતા. પંડિતજીના વિરાટ જીવન અને કવનને અહીં પ્રેરણાત્મક રીતે કંડારાયું છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય વિશેના આ પુસ્તકમાં તેમના જીવનચરિત્રની સાથે આ મહાપુરુષના જીવનસંદેશ સ્વરૂપે આધિભૌતિક, આધિદૈવિક, આધ્યાત્મિક, આર્થિક, સાંસ્કૃતિક, રાજનૈતિક અને સામાજિક દાર્શનિક ચિંતનના સાહિત્યનું વાંચનભાથું પણ છે. પુસ્તકના... read more







