અત્યાર સુધી લખાતા ગુજરાતી વાર્તા સાહિત્યમાં એક જુદા જ પ્રકારની આબોહવા લઈને આવતી આ કથાઓ, તમારા રોમેરોમમાં એક નવો જ રોમાંચ પેદા કરશે! દિલધડક પ્રસંગો દ્વારા પ્રેમકથા પણ થ્રિલ જન્માવી શકે છે, એમાં પણ ગૂઢ રહસ્ય ધબકતું હોઈ શકે છે. આ દરેક કથા માત્ર નીરસ વર્ણનકથા નહીં બની રહેતાં તમને... read more
મહાભારતની દેવકીને વર્ષોના કારાવાસ પછી એના પુત્ર કૃષ્ણએ મુક્ત કરી. હું આજની દેવકી છું, મારા પુત્રએ વર્ષો પછી પૂછ્યું કે, એનો પિતા કોણ હતો? બાર વર્ષની ઉંમરે જે માસૂમ છોકરી પર બે જણે વારંવાર બળાત્કાર કરીને એને ગર્ભવતી બનાવી દીધી હોય એ વીસ વર્ષ પછી શું જવાબ આપી શકે? પરંતુ... read more






