પ્રકૃતિના તમામ સ્વરૂપો લઈને પથરાયેલું, ભગવાનની પોતાની ભૂમિ કહેવાતું કેરળ ‘કેરલમ્’ કેમ બન્યું ? ધોળિયાઓએ હાથ ધોઈ નાખ્યા બાદ ભગીરથ ભારતીયોએ બિછાવેલી કોંકણ રેલવે કેમ ખાસ છે? જ્યાં કૅમેરા તો શું કપડાં ઉપરેય ચુસ્ત નિયંત્રણ છે એ ભેદી પદ્મનાભસ્વામી મંદિર અને તેના ગુપ્ત ખજાનાની ભીતરમાં શું છે? ભલભલાં વાવાઝોડાં સામેય... read more
દરિયાઈ તોફાનમાં ગુમ થયેલા પુત્રને શોધવા માટે જાનની પરવા કર્યા વિના નીકળી પડેલો 60 વર્ષનો એક બાપ અને ભવિષ્યને સજાવવા માટે વર્તમાનને દાવ પર મૂકીને સાથે નીકળી પડેલી પેલા પુત્રની પ્રેમિકા... જ્યારે ઉત્તર ધ્રુવીય પ્રદેશના થીજવી દેતા શિયાળાની કાતિલ ઠંડીનો અને દરિયાઈ ઝંઝાવાતોનો સામનો કરી પોતાના ધ્યેયને પાર પાડે છે... read more








