ના, હવે અહીં કોઈ રહેતું। નથી. જે લોકો રહેતાં હતાં એ લોકો પણ બહાર નીકળી ગયાં છે. બહાર. ડેલીને તાળું મારવાની પણ જરૂર નથી. આકાશમાં બે જણ સમાઈ શકે એટલી જગ્યા તો હશે. અહીં કોઈ રહેતું નથી. બારીના કાચ પર છોકરીને પોતાના શરીરનું પ્રતિબિંબ દેખાયું – એક અંધારું શરીર. છોકરીને... read more
૨૧મી સદીમાં શ્રીમંતાઈની વ્યાખ્યા બદલાઈ ગઈ છે. તમે તમારી આજુબાજુ એવાં ઘણાં લોકો જોતાં હશો કે જેઓ પોતાની સ્માર્ટનેસથી સતત આગળ વધતાં જ રહેતાં હોય છે. આજના હરિફાઈભર્યા માહોલમાં સફળતા મેળવવા માટે માત્ર ભણતર, ડિગ્રી કે જ્ઞાન જ પૂરતાં નથી. બીજાઓથી આગળ જવા માટે તમારામાં સ્માર્ટનેસ હોવી પણ અનિવાર્ય છે.... read more
લાગણીને કિનારે માણસમાત્ર સરખા હોય છે. સાહિત્ય અને અન્ય કળાઓમાં પણ વાત તો છેવટે માણસની, માણસ જાતની જ આવે છે. સાહિત્યના કેન્દ્રમાં માણસ છે, માણસનું જીવન છે. એમાં લાગણી કહેતાં અનુભવો, અનુભૂતિઓ, વેદના-સંવેદના તથા એમાંથી ઉદ્ભવતી સમસ્યાઓનું વર્ણન હોય છે. આ જ ભૂમિકાએ ટૂંકી વાર્તા પણ માણસને કેન્દ્રમાં રાખીને સર્જાતી... read more
સ્ત્રીજીવનના અજવાળા ને અંધારાને રજૂ કરતી કંપન કથાઓ રામ મોરી. ગુજરાતી સાહિત્ય સાથે જોડાયેલું એક એવું નામ છે જેને વાચકો અને વિવેચકોએ એકી અવાજે વધાવી લીધા છે. અનેક એવોર્ડ અને માન સમ્માન સાથે પોંખાયેલી રામ મોરીની કલમ ‘મહોતું’ વાર્તાસંગ્રહ દ્વારા સ્ત્રીઓના મનોજગતના નવા લોકમાં લઈ જાય છે. સમજવું અને સ્વીકારવું... read more





