Ageless બૉડી Timeless માઇન્ડ શરીર અને મનને એવરગ્રીન રાખવાની કળા. ડાૅ. દીપક ચોપરાના આ ઈન્ટરનેશનલ બેસ્ટસેલર પુસ્તકે દુનિયાના કરોડો લોકોને તેમનાં તન અને મનના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી વાતો અંગે એકદમ નવી જ રીતે વિચારતા કરી દીધા છે. આ એક અનોખું પુસ્તક છે, જેમાં જિંદગીની દરેક ક્ષણને `લાઈવ’ અને `એવરગ્રીન’ કરવાના... read more
મારી લાંબી જીવનસફરમાં હું સમજણો થયો ત્યારથી તે આજ લગી કોણ જાણે કેટલાયને મળ્યો હોઈશ! સહપ્રવાસી પેઠે કેટલાયે શરૂથી મારી સંગાથે મુસાફરીએ છે. કેટલાક સમયાંતરે મને છોડીને અળગા થઈને પોતાની મસ્ત જિંદગી જીવતાં હશે કે રગશિયા ગાડા પેઠે ભાર વેંઢારીને બાપડા બની જીવતાં હશે. આ બધાંએ મને ઘણું ઘણું શીખવાડ્યું... read more









