કલહરીનું રણ આફ્રિકાનું બીજા નંબરનું અને વિશ્વમાં સાતમા નંબરનું મોટું રણ છે. કુલ 9,00,000 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા એ રણમાં આર્યન ઑક્સાઇડ ભરેલી રેતીના ઊંચા ઊંચા અને સ્થાન બદલતા લાલ રંગના ઢગલા માણસોને ગૂંચવી દે એવા હોય છે. જંગલી પ્રાણીઓનું એ ઘર છે. એ રણ પોતાની અંદર ઘણાં રહસ્ય સંઘરીને... read more
ડર અથવા ભય, પરમાણુ બૉમ્બ કરતાં પણ વિનાશક તત્ત્વો છે, જે વ્યક્તિને દરેક ક્ષણે મૃત્યુનો અનુભવ કરાવતાં રહે છે. આપણી માનસિક તાણનું મૂળ કારણ ભય હોય છે! તમારી અંદર રહેલી અપાર શક્તિઓને ભય નામના રાક્ષસે દબાવી દીધી હોય એવું પણ બન્યું હશે અને એ જ કારણોસર તમારા જીવનની પ્રગતિના રસ્તામાં... read more









