આપણા જીવનમાં કંઈ કેટલીયે ઘટનાઓ બસ એમ જ અકસ્માતે બનતી હોય છે, જેની આપણે ક્યારેય કલ્પના ન કરી હોય તેવી વાત નજરોનજર ભજવાય ત્યારે અચંબો થાય જ ને? આવા અચંબાઓ જ કદાચ જીવન હશે. જીવનમાં બનતી આવી અમુક ઘટનાઓ જોતાં મને લાગે છે કે ક્યારેય કશું આપણું ધાર્યું થતું જ... read more
અંધકારમાં ધબકતા ઉજાસની કથા. બહારથી એક દેખાતા સંસારમાં નાનાં-મોટાં વિવિધ પ્રકારનાં સંસાર પોતાનાં નક્કી કરેલા ઘટનાક્રમમાં ધબકી રહ્યાં હોય છે, જીવી રહ્યાં હોય છે, એમાંનો એક સંસાર છે – નિશાસંસાર! નિશાસંસાર એટલે ચોર લોકોનો સમાજ. સામાન્ય સંસાર અને આ સંસારમાં ફરક એટલો છે કે સામાન્ય સંસારના લોકો દિવસે પોતાનાં જીવનપોષણનાં... read more
આજે ભારતમાં હૃદયરોગીઓની સંખ્યા 6 કરોડથી વધુ છે અને આ સંખ્યા સતત વધતી જાય છે, જે ચિંતાનો વિષય છે. હૃદયરોગ થવાના મુખ્ય 15 કારણોમાં મહત્ત્વનાં 10 કારણો આપણી ખોરાકની કુટેવો સાથે જોડાયેલાં છે. હૃદયની નળીઓમાં બ્લોકેજ કરતાં મુખ્ય બે તત્ત્વો કૉલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડનું ઉત્પાદન અયોગ્ય ખોરાકના માધ્યમથી જ થાય છે.... read more











