આ પુસ્તક જૂલે વર્નની અદ્ભુત છતાં અત્યંત શાસ્ત્રીય કલ્પનાનું સર્વોત્તમ ફળ છે. એક વખત જ્યારે સબમરીન નહોતી ત્યારે આ `નૉટિલસ’ની કલ્પના જૂલે વર્ને કરી. એ કલ્પના એટલી સચોટ, એટલી વ્યવસ્થિત અને એટલી વિગતપૂર્ણ છતાં એટલી મનોરમ ભાષામાં મૂકાયેલી છે કે લોકોને કબૂલ કર્યા વિના ચાલતું નથી કે સબમરીનની શોધ જૂલે... read more








